4 વર્ષની છોકરીએ કર્યા 30 વર્ષના છોકરા સાથે લગ્ન | ઘરનાએ પણ આપી પરવાનગી | પાછળ રહેલું છે આ ખાસ કારણ…

0

મિત્રો પ્રેમ કરવામાં ક્યારે પણ ઉંમર, રંગ, રૂપ કે પછી વાત જાત-પાત વચ્ચે આવતી નથી. જેનો પુરાવો આજે અમે તમારી સમક્ષ રજૂ કરવા જઈ રહ્યા છીએ. આજે આપણે એક સત્ય ઘટના વિશે વાત કરીશું જેમાં એક ડોક્ટરે તેના કરતાં નાની ઉંમરની છોકરી સાથે પ્રેમલગ્ન કર્યા હતા.

મિત્રો આપણે જે ઘટનાની વાત કરી રહ્યા છીએ તેમાં ચાર વર્ષની છોકરી એ એક મોટી ઉંમરના ડોક્ટર સાથે લગ્ન કર્યા હતા. આ છોકરી નું નામ એબી છે કે જેની ઉંમર માત્ર ચાર વર્ષ છે. એબી નસીબમાં બાળપણ ના બદલે કંઈક અલગ જ લખાયેલુ હતું.

ચાર વર્ષની અંદર કોઈ બાળકને સમાજ વિશે નું કઈ પણ ભાન હોતું નથી. પરંતુ આ ચાર વર્ષની છોકરી ને લ્યુકેમિયા નામની એક ખતરનાક બીમારી હતી. જેના કારણે તે તેના મિત્રો સાથે બહાર રમવા જઈ શકતી ન હતી તેને હોસ્પિટલ ની ચાર દીવાલની અંદર જ રહેવું પડતું હતું.

જ્યારે પણ હોસ્પિટલ ની અંદર એબીના રિપોર્ટ થતા ત્યારે એ રિપોર્ટ ગંભીર જ આવતા. આમ છતાં આ ચાર વર્ષની નાની બાળા હસતી રહેતી. જ્યારે હોસ્પિટલની અંદર ઓપરેશન માટે તેને લઇ જવામાં આવે ત્યારે તેની મુલાકાત એક વ્યક્તિ સાથે થઇ. ત્યારબાદ એ વ્યક્તિ દરરોજ માટે એબી ને મળવા આવવા લાગ્યો. આ વ્યક્તિનું નામ મેટ હેક્લીન હતું. તે હોસ્પિટલની અંદર એક નર્સ બોલી નું કાર્ય કરતો હતો. એબી ને પણ આ વ્યક્તિ ખૂબ જ પસંદ હતો.

બંને રોજ ભેગા હોવાના કારણે એબી એ મેટને પોતાની દુનિયા માની લીધી હતી. સારવાર દરમિયાન આ બંને વ્યક્તિઓ વચ્ચે પ્રેમ સંબંધ બંધાઈ ગયા હતા. ત્યારબાદ એબી એ પોતાની માતાને જણાવ્યું કે મેટ સાથે લગ્ન કરવા માંગે છે.

થોડા દિવસો બાદ મેટ ને એક કોલ આવ્યો. કોલ ના શબ્દો થી તે દંગ રહી ગયો. કોલ કરનાર એબી ની માતા હતી. તેણે એબી ના લગ્ન તેની સાથે કરવાનો પ્રસ્તાવ રાખ્યો. હવે તો હોસ્પિટલનો સ્ટાફ પણ આ બંનેના લગ્ન કરવા માટે આતુર હતા. ત્યારબાદ હોસ્પિટલ સ્ટાફ દ્વારા એબીને દુલ્હનના કપડાં પહેરાવવામાં આવ્યા.

અન્ય લગ્નની જેમ જ એબી તથા મેટ ના લગ્ન કરવામાં આવ્યા. આ ઘટના કોઈના માન્યામાં આવે એવી ન હતી. લગ્નની અંદર બંને વ્યક્તિએ એકબીજાને વીંટી પહેરાવી. તથા કેક પણ કાપી. મેટને આ લગ્નની અંદર કઈ અજીબ ન લાગ્યું. મેટે વધુમાં જણાવ્યું હતું કે તે આ લગ્નથી ખૂબ જ ખુશ છે. મેટે તેના દોસ્તો ને કહ્યું હતું કે મેં એબી નું સપનું પૂરું કરવા માટે તેની સાથે લગ્ન કર્યા છે.

મિત્રો આ ઘટના પરથી એક વસ્તુ સાબિત થાય છે કે જ્યારે કોઈ વ્યક્તિ કોઈ બીજા વ્યક્તિ ને પ્રેમ કરે છે ત્યારે તેની ઉંમર, રંગ, રૂપ કે પછી જાત-પાત જોતો નથી. તે સામેના વ્યક્તિને ખુશ કરવા માટે કોઈપણ વસ્તુ કરવા તૈયાર હોય છે. આ ઘટના ની અંદર મેટે એબી સાથે એટલા માટે લગ્ન કર્યા હતા કે તે એબી ના પ્રેમમાં પડ્યો હતો. પ્રેમ અને લાગણી ની અંદર વ્યક્તિ કંઈ પણ કરી છૂટવા તત્પર હોય છે.

આ ઘટના પરથી એવું સાબિત થાય છે કે જો તમે પણ કોઈ વ્યક્તિને પ્રેમ કરતા હોય તો તેની લાગણી માટે તમે ગમે તે કરી શકો છો. તેની લાગણી માટે તમે તેની સાથે લગ્ન પણ કરી શકો છો. શું ખબર તમારા કાર્ય ના કારણે તેના જીવનમાં ખુશીઓ ભરાઈ જાય.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here