દેવગુરુ બૃહસ્પતિના મંગલ ઉદયથી આ રાશિઓની ચમકશે કિસ્મત, મળશે અનેક ખુશીઓ અને ધનલાભ

0

મિત્રો , આપણે સૌ જણીએ છીએ કે જ્યોતિષશાસ્ત્ર એ એવુ શાસ્ત્ર છે કે જેમા વ્યક્તિ ના સંપૂર્ણ જીવન વિશે ની માહિતી મેળવી શકાય છે. આ એક ખુબ જ સમૃધ્ધ શાસ્ત્ર છે. જ્યોતિષશાસ્ત્ર દ્વારા મળેલી માહિતી નો સંપૂર્ણ આધાર ગ્રહો પર હોય છે. ગ્રહો ની ગ્રહદશા મા જેવુ પરિવર્તન થાય કે તેની તુરંત જ અસર રાશિજાતકો ના ભાગ્ય પર પડે છે.

આ પ્રભાવો હવે શુભ છે કે અશુભ તથા રાશિજાતકો ના જીવન મા કેવા-કેવા પરિવર્તનો આવશે. તે જ્યોતિષવિદ્યા દ્વારા જાણી શકાય છે. જ્યોતિષ વિદ્યા ના તજજ્ઞો અનુસાર હાલ દેવગુરુ બૃહસ્પતિ નો ઉદય થવા નો છે. હવે આ ગુરુ ના ઉદય નો રાશિઓ પર કેવો પ્રભાવ પડશે તેના વિશે માહિતી મેળવીએ.

ધન :

આ રાશિ ના જાતકો માટે આવનાર સમય લાભદાયી રહેશે. જે લોકો યોગ્ય નોકરી ની શોધ મા ભટકી રહ્યા છે તેમને નોકરી પ્રાપ્ત થશે. આ ઉપરાંત તમે આવનાર સમય મા કોઈ રચનાત્મક પ્રવૃતિ સાથે જોડાઈ શકો. તણાવ મા ઘટાડો જોવા મળશે. વેપારક્ષેત્રે સંકળાયેલા લોકો માટે સમય ખૂબ જ શ્રેષ્ઠ છે. અણધાર્યો ધનલાભ થશે. આર્થિક સ્થિતિ સધ્ધર રહેશે.

કુંભ :

આ રાશિ ના જાતકો માટે આવનાર સમય થોડો વિકટભર્યો રહી શકે. પરંતુ , જો સંઘર્ષો નો સામનો કરી લો તો વિપત્તિ પણ દૂર થઈ જશે. કાર્યસ્થળે થોડુ અપમાન થઈ શકે. કઈક નવુ કાર્ય કરવા મા થોડુ નુકસાન થઈ શકે. શત્રુઓ તરફ થી થોડી હાનિ પહોચી શકે. જીવનસાથી સાથે ના સંબંધો મા તણાવ ઉદ્દભવી શકે. આર્થિક સ્થિતિ મધ્યમ રહેશે.

મીન :

આ રાશિ ના જાતકો ને આવાનાર સમય મા ભાગ્ય નો સંપૂર્ણ સહકાર પ્રાપ્ત થવા નો છે. આવક ના નવા સ્ત્રોતો પ્રાપ્ત થશે. આત્મવિશ્વાસ મા વૃધ્ધિ થશે. થોડા પરિશ્રમ થી તમે કોઈપણ કાર્ય સરળતા થી પૂર્ણ કરી શકો. જીવન સાથી નો પૂર્ણ સહકાર તમને પ્રાપ્ત થશે. અગત્ય ના નિર્ણયો લેતા પહેલા વડિલો ની સલાહ અવશ્ય લેવી. જૂની બિમારીઓ મા થી મુક્તિ મળી શકે.

મેષ :

આ રાશિ ના જાતકો નો આવનાર સમય અત્યંત શ્રેષ્ઠ રહેશે. તેઓ જે પણ કાર્ય અથાગ પરિશ્રમ થી કરશે તેમા તેમને અવશ્ય સફળતા પ્રાપ્ત થશે. તમારા અધૂરા કાર્યો પૂર્ણ થશે. તમે તમારા શત્રુ ને તમારા મિત્રો બનાવી લેશો. તમારી બધી જ સમસ્યાઓ નો અંત આવશે. આવક ના નવા સ્ત્રોત પ્રાપ્ત થશે. જીવનસાથી સાથે ના સંબંધો મધુર બનશે. સ્વાસ્થ્ય અંગે થોડી કાળજી લેવી.

કર્ક :

આ રાશિ ના જાતકો માટે આવનાર સમય શ્રેષ્ઠ ફળ આપનારો રહે છે. તમારા આત્મવિશ્વાસ મા વૃધ્ધિ થશે. જો તમે કોઈ દુઃખ કે કોઈ પીડા થી પીડાઈ રહ્યા હોવ તો હવે તેનો અંત આવશે. ધાર્મિક કાર્યો તરફ તમારુ મન વળશે. સમાજ મા તમારી માન-પ્રતિષ્ઠા મા વૃધ્ધિ થશે. યોગ્ય જીવનસાથી ની શોધ નો અંત આવશે. સંતાન તરફ થી કોઈ શુભ સમાચાર મળવા ના યોગ સર્જાઈ રહ્યા છે.

સિંહ :

આ રાશિ ના જાતકો માટે આવનાર સમય થોડો મધ્યમ સાબિત થશે. બધી મુશ્કેલીઓ મા થી મુક્તિ મળશે. નિવેશ કરેલા નાણા નુ યોગ્ય વળતર પ્રાપ્ત થશે. કોઈ નવી જમીન તથા વાહન ખરીરી ના યોગ સર્જાઈ રહ્યા છે. ઘર ના સદસ્યો સાથે થોડો તણાવભર્યો માહોલ રહી શકે. જીવનસાથી સાથે ના સંબંધો ગાઢ બની શકે. વાદ-વિવાદ થી દૂર રહેવુ.

વૃશ્ચિક :

આ રાશિ ના જાતકો માટે આવનાર સમય ધનલાભ લઈ ને આવી રહ્યો છે. સ્વાસ્થ્ય અંગે થોડી સાવચેતી રાખવી. કોઈ અગત્ય ના કાર્ય ને લીધે યાત્રા પર જવા ના યોગ સર્જાઈ રહ્યા છે. વિદ્યાર્થીઓ માટે શિક્ષણ ક્ષેત્રે સાનૂકુળ સમય જણાઈ રહ્યો છે. યોગ્ય જીવનસાથી શોધ નો અંત આવશે. પ્રેમ-સંબંધો મધુર અને માનસિક તણાવ દૂર થશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here