શાસ્ત્ર અનુસાર નગ્ન થઇ ને ક્યારેય ના કરતા આ કામ, જો આ કરશો આ કામ તો જીવન ભાર તમારે પણ પસ્તાવું પડશે…તો આજેજ જાણી લો

શાસ્ત્ર અનુસાર નગ્ન થઇ ને ક્યારેય ના કરતા આ કામ, જો આ કરશો આ કામ તો જીવન ભાર તમારે પણ પસ્તાવું પડશે…તો આજેજ જાણી લો

શાસ્ત્રોમાં સ્ત્રીને કેમ નગ્ન નાહવાની ના પડી છે? જાણો જલ્દી નહીતો પાપ પડશે

આજ કાલનો જમાનો આધુનિક બનતો જાય છે તો સુવિધાઓ પણ આધુનિક થતી જાય છે, પરિવારો નાના થતા જાય છે અને મકાનો મોટા. આજના આધુનિક સમયમાં મોટાભાગના લોકોના અંગત રૂમ હોય છે. જ્યાં પોતે એકલા અથવા પતિ પત્ની સાથે જ સુઈ જતા હોય છે. ત્યારે આજે બાથરૂમ પણ બંધ બારણા વાળા બની ગયા છે.

એક સમય એવો હતો જ્યારે પરિવારમાં બધા એક સાથે જ સુઈ જતા. બાથરૂમ પણ ખુલ્લામાં બનાવેલું હોય, અથવા તો નદી કિનારે અથવા નહેર-કૂવે જઈને સ્નાન કરવામાં આવતું. પરંતુ આજે તો બાથરૂમે ઘરની અંદર જગ્યા લઇ લીધી છે અને તેના કારણે જ લોકો પોતાના રૂમમાં કપડાં ઉતારીને સુઈ જાય છે અને બાથરૂમમાં પણ કપડાં ઉતારીને નાહવાનું પસંદ કરતા હોય છે.

પરંતુ શાસ્ત્રો અનુસાર જોઈએ તો આ બધી વસ્તુઓ પાપના ભાગીદાર બનાવે છે. ઘણા ગ્રંથોમાં આ વાતોનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. આજે અમે તમને એવી જ કેટલીક બાબતો જણાવીશું જે તમે કપડાં ઉતારીને થઈને કરશો તો મોટા સંકટમાં મુકાઈ શકશો.

કપડાં ઉતારીને થઈને ક્યારેય ના કરવું સ્નાન:
વિષ્ણુ પુરાણના બારમા અધ્યાયમાં કહેવામાં આવ્યું છે કે વ્યક્તિએ સંપૂર્ણ રીતે કપડાં ઉતારીને ક્યારેય સ્નાન ના કરવું જોઈએ. જો તમે ઈચ્છો તો સ્નાન કરતી વખરે પોતાના શરીર ઉપર એક કપડું રાખી શકો છો.

શ્રી કૃષ્ણએ પણ પોતાની લીલાઓમાં નહાતી વખતે ગોપીઓના વસ્ત્ર ચોરી અને આ સંદેશ આપ્યો હતો. કે મનુષ્યને સ્નાન કરવા સમયે નિર્વસ્ત્ર ના થવું જોઈએ, કારણ કે તેનાથી જળના દેવતાનું અપમાન થાય છે.

કપડાં ઉતારીને ક્યારેય સૂવું ના જોઈએ:
ભલે આજે વિજ્ઞાન દ્વારા એવો દાવો કરવામાં આવતો હોય કે કપડાં ઉતારીનેને સૂવું સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે. પરંતુ વિષ્ણુ પુરાણ અનુસાર સંપૂર્ણ રીતે કપડાં ઉતારીને ક્યારેય સૂવું ના જોઈએ. આમ કરવાથી ચન્દ્ર દેવતાનું અપમાન થાય છે. આ ઉપરાંત એમ પણ કહેવામાં આવે છે,

કે રાત્રીના સમયે પિતૃગણ પોતાના પરિવારજનોને જોવા માટે આવે છે અને તેમને જોઈને પિતરોને ઘણું જ દુઃખ થાય છે. સાથે જ એમ પણ કહેવામાં આવે છે કે સુવાના કારણે નકારાત્મક શક્તિઓ તમને પોતાનો શિકાર બનાવે છે.

કપડાં ઉતારીને ના કરો ઈશ્વરની સ્તુતિ:
કેટલાક લોકો નિર્વસ્ત્ર થઈને દેવી દેવતાઓની આરાધના કરે છે. પરંતુ વિષ્ણુ પુરાણ અનુસાર પૂજા દરમિયાન કપડાં ઉતારવાને બદલે સીવેલા વસ્ત્રો ધારણ કરવા જોઈએ.

આ ઉપરાંત પૂજા અથવા યજ્ઞ દરમિયાન કપડાં ઉતારીને આચમન કરવું વિધિની વિરુદ્ધ માનવામાં આવે છે. આ માટે પૂજા અને આચમન દરમિયાન વ્યક્તિએ નિર્વસ્ત્ર ના થવું જોઈએ.

Moni Patel

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *