જાણો આ ચમત્કારીક ઘરગથ્થુ નુસ્ખા વિશે જે ઉતારી દેશે તમારી આંખોના ચશ્માના નંબર

જાણો આ ચમત્કારીક ઘરગથ્થુ નુસ્ખા વિશે જે ઉતારી દેશે તમારી આંખોના ચશ્માના નંબર

મિત્રો , હાલ આંખો પર ચશ્મા પહેરવા એ જાણે એક પ્રકાર ની ફેશન બની ગઈ છે. પરંતુ , ઘણી વાર આ સતત ચશ્મા પહેરી રાખવાના કારણે સરદર્દ જેવી અનેક પ્રકાર ની સમસ્યાઓ ઉદભવતી હોય છે અને તમારા શરીર નું સ્વાસ્થ્ય કથળતું હોય છે. આવા કિસ્સાઓ માં આંખો ના નંબર વધારે હોવાના કારણે લેસર થી પણ આ નંબર ઉતારી શકાતા નથી જેથી ફરજિયાતપણે ચશ્મા પહેરી રાખવા પડે છે.

પરંતુ , હાલ આજે આ લેખ માં તમને એક એવા વિશેષ ચમત્કારીક ઉપચાર વિશે જણાવીશ જેની સહાયતા થી તમે ફકત ૧૦ જ દિવસ માં સરળતા થી આંખ ના નંબર ઉતારી શકશો. તમે નિહાળ્યું હશે કે, વર્તમાન સમય માં તમને દર બીજી વ્યક્તિ આંખો પર ચશ્મા પહેરી ને ફરતી જોવા મળશે. આજકાલ તો નાની વય ના બાળકો ને પણ આંખો માં નંબર આવી જાય છે અને આ પાછળનું મુખ્ય કારણ છે વર્તમાન સમય ની અસ્તવ્યસ્ત જીવનશૈલી.

હાલ નું વાતાવરણ અને આહાર એટલો દૂષિત થઈ ગયો છે કે તેના સેવન થી શરીર માં યોગ્ય પોષકતત્વો પ્રાપ્ત થતાં નથી અને પરિણામે તમે નેત્રો ને લગતી અનેક પ્રકાર ની સમસ્યાઓ થી પીડાઈ શકો છો.

જો તમારા નેત્રો નું તેજ ૪૯-૪૫ વર્ષ ની વયે ઝાંખુ પડી જાય તો તેને બીમારી ના કહી શકાય પરંતુ , જો તે પહેલા તમારી આંખો નું તેજ ઝાંખુ પડી જાય તો તેને ચિંતાજનક વિષય કહી શકાય. પરંતુ , ટેન્શન ના લેશો આજ ના આ લેખ માં આ સમસ્યા ને દૂર કરવા માટે નો એક અસરકારક નુસ્ખો લાવ્યા છીએ જે તમારા નેત્રો નું પાછુ લાવશે અને તમને ચશ્મા માંથી મુક્તિ અપાવશે.

આ નુસ્ખો તૈયાર કરવા માટેની આવશ્યક સાધન-સામગ્રી :

બદામ : ૧ બાઉલ , વરિયાળી : ૧ બાઉલ , ખાંડ : ૧ બાઉલ

વિધિ :
આ નુસ્ખો તાયાર કરવા માટે સૌથી પહેલા ત્રણેય વસ્તુઓ ને સપ્રમાણ ભાગ માં લઈ મિકસર માં ઉમેરી ક્રશ કરીને તેનો પાવડર બનાવી લ્યો. આ નુસ્ખા માટે કુબ્જા ખાંડ શ્રેષ્ઠ ગણાય છે પરંતુ , જો તમને તે ખાંડ ના મળે તો તમે સામાન્ય ખાંડ નો ઉપયોગ પણ કરી શકો છો.

ત્યાર બાદ આ તૈયાર કરેલા પાવડર ને એક પાત્ર માં સંગ્રહ કરી લ્યો અને નિયમિત રાત્રે સૂતા પૂર્વે ૧ ચમચી પાવડર નું દૂધ સાથે સેવન કરવું. જો તમે ઈચ્છો તો આ નુસ્ખા માં ખાંડ ના પ્રમાણ ને વધ-ઘટ કરી શકો. આ નુસ્ખો અજમાવ્યા ના ૧૦-૧૨ દિવસ ના સમયગાળા માં તમને તમારી આંખો ના તેજ માં પરિવર્તન અનુભવાશે.

નોંધ : જે લોકો ડાયાબીટીસ ની બીમારી થી પીડાતા હોય તેમણે આ નુસ્ખો ના અજમાવવો.

Gujju Baba

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *