આવતા ૧ મહિના માટે સૂર્યએ પ્રવેશ કર્યો કુંભ રાશીમાં, જાણો કઈ રાશિઓને મળશે અચાનક ધનલાભ

0

જ્યોતિષ તજજ્ઞો ના મત મુજબ સર્વ ગ્રહો પર આધિપત્ય સૂર્ય નુ માનવા મા આવે છે એટલે સૂર્ય ની સ્થિતિ મા થતુ પરિવર્તન રાશિજાતકો ના કેરીયર તથા માન-સન્માન પર અસર કરે છે. સૂર્ય કુંભ રાશિ મા પ્રવેશે છે. જે ૧૫ માર્ચ સુધી આ રાશિ મા પરિભ્રમણ કરશે. સૂર્ય ની સ્થિતિ મા થતા ફેરફાર રાશિઓ મા કેવુ પરિવર્તન લાવશે. આ પરિવર્તન કોના માટે સારુ સાબિત થશે ? તથા કોના માટે ખરાબ સાબિત થશે ? ચાલો જાણીએ.

કુંભ :

આ રાશિ ના જાતકો ની કુંડળી મા સૂર્ય ૧ મા સ્થાન મા વિચરણ કરે છે. જેના લીધે તમારા પ્રેમસંબંધો તથા માન-પ્રતિષ્ઠા મા વૃધ્ધિ થશે. તેમા પણ વિશેષ રૂપે જે લોકો વ્યાપાર સાથે સંકળાયેલા છે તેમને વ્યાપાર મા મોટો લાભ થવા ના યોગ સર્જાઈ રહ્યા છે. આવનાર સમય ઘણો શ્રેષ્ઠ રહેશે. જો તમે સૂર્યદેવ ને જળ અર્પણ કરશો તો તેના થી તમારુ જીવન સુખમયી બની રહેશે અને ઘર મા શાંતિ જળવાઈ રહેશે.

મીન :

આ રાશિ ના જાતકો ની કુંડળી મા સૂર્ય ૧૨ મા સ્થાન મા વિચરણ કરે છે. જેથી તમને આવનાર સમય મા શુભ ફળ ની પ્રાપ્તિ થશે. ભૌતિક સુખ-સગવડો મા વૃધ્ધિ થશે. સરકારી કાર્યો મા તમને સફળતા પ્રાપ્ત થશે. વાદ-વિવાદ થી દૂર રહેવુ. પોતાના કાર્યસ્થળે કરવા મા આવેલા કાર્યો ની પ્રશંસા થશે. ઉચ્ચ અધિકારીઓ નો પૂર્ણ સહકાર પ્રાપ્ત થશે.

મેષ :

આ રાશિ ના જાતકો ની કુંડળી મા સૂર્ય ૧૧ મા સ્થાન મા વિચરણ કરે છે. આ રાશિજાતકો ની આવક મા વૃધ્ધિ થશે. તમારી સર્વમનોકામનાઓ પૂર્ણ થશે. જે લોકો નોકરી શોધી રહ્યા છે તેમને યોગ્ય નોકરી પ્રાપ્ત થશે. તમે પ્રગતિ ના માર્ગે ચાલશો. અણધાર્યો ધનલાભ થવા ના યોગ સર્જાશે. ઘર-પરીવાર મા ખુશી નો માહોલ સર્જાઈ રહેશે. તમારા બધા જ કાર્યો પૂર્ણ થશે.

વૃષભ :

આ રાશિ ના જાતકો ની કુંડળી મા સૂર્ય ૧૦ મા સ્થાન મા વિચરણ કરે છે. જેના લીધે તમને અનેક ફાયદા મળશે. સમાજ મા માન-સન્માન તથા પ્રતિષ્ઠા મા વધારો થશે. આર્થિક સ્થિતિ સધ્ધર બનશે. નવા વાહન ની ખરીદી થશે. જે લોકો એ જમીન મા નાણા નિવેશ કર્યા છે તેમને સારુ એવુ વળતર મળવા ના યોગ સર્જાઈ રહ્યા છે. સામાજિક તથા રાજનૈતિક કાર્યો સાથે સંકળાયેલા વ્યક્તિઓ મા તમે સકારાત્મક પરિવર્તન જોઈ શકશો. જેથી ઘણી ઉન્નતિ પ્રાપ્ત થશે.

કન્યા :

આ રાશિ ના જાતકો માટે સૂર્ય નુ પરિવર્તન ઘણુ લાભદાયી સાબિત થશે. આ જાતકો ની કુંડળી મા સૂર્ય ૬ સ્થાન મા વિચરણ કરે છે. આ રાશિજાતકો રાજયોગ પ્રાપ્ત થશે. તમે શત્રુ ને મિત્ર બનાવશો. કોર્ટ-કચેરી ના વાદ-વિવાદ થી દૂર રહેવુ. તમારી સંપત્તિ મા વૃધ્ધિ થશે. આ રીતે જોઈએ તો સૂર્ય નુ આ પરિવર્તન તમારા માટે ઘણુ લાભદાયી સાબિત થશે.

ધન :

આ રાશિ ના જાતકો ની કુંડળી મા સૂર્ય ૩ મા સ્થાન મા વિચરણ કરે છે. જેના લીધે ભાઈ તથા બહેન નો સંબંધ ગાઢ બનશે. ઘર ના અન્ય સદસ્યો સાથે ના સંબંધો મા પણ મજબૂતાઈ આવશે. તમારા ઘર ના સદસ્યો ના સહકાર થી તમે તમારા અધૂરા કાર્યો પૂર્ણ કરી શકો. અણધાર્યુ બહાર જવા નો યોગ બની શકે. આર્થિક સ્થિતિ સધ્ધર બનશે. સમાજ મા વિશેષ માન-સન્માન પ્રાપ્ત કરશો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here