બધી જ રાશિઓમાંથી આવનાર સમયમાં આ ૫ રાશી પર શનિ અને મંગળની કૃપા વરસવાની છે, જાણો તમારી રાશી એમાં છે કે નહ

0

મિત્રો , જયોતિષશાસ્ત્ર મુજબ ગ્રહો અને રાશિઓ એકબીજા સાથે આંતરકીય રીતે સંકળાયેલા હોય છે. ગ્રહો ની ગ્રહદશા માં થતું થોડું પરિવર્તન પણ આપણી રાશિઓ ને પ્રભાવિત કરે છે. હાલ આવનાર સમય માં બાર રાશિઓ માંથી અમુક રાશિઓ પર શનિ અને મંગળ ની કૃપા વરસવાની છે તો ચાલો જાણીએ કઈ છે આ રાશિઓ.

મેષ :

આ રાશિ નો સ્વામી ગ્રહ મંગળ છે. આ રાશિ જાતકો અત્યંત બળશાળી હોય છે. આ રાશિ જાતકો નો સ્વભાવ થોડો જીદ્દીલો છે પરંતુ , તેમના દ્વારા કરવામાં આવતા દરેક કાર્યો બુદ્ધિપૂર્વક અને સમજણપૂર્વક કરવામાં આવે છે.

તે ગમે તેવી પરિસ્થિતિ નો સામનો એકલા હાથે કરી લે છે. આ રાશિ જાતકો પોતાનું દરેક કાર્ય ઈમાનદારીપૂર્વક પૂર્ણ કરે છે. આ રાશિ જાતકો માં જરા પણ છળ-કપટ હોતાં નથી. આ રાશિ નું ભાગ્ય સંપૂર્ણપણે તેનો સાથ આપે છે.

મકર :

આ રાશિ ના સ્વામી ગ્રહ શનિ છે. આ રાશિ જાતકો ખૂબ જ ભાગ્યશાળી હોય છે. તેમના ધાર્યા તમામ કાર્યો યોગ્ય સમયે સફળતાપૂર્વક પૂર્ણ થઈ જશે.

શનિ અને મંગળ ના પ્રભાવ થી આ લોકો ના જીવન માં ચાલી રહેલી તમામ સમસ્યાઓ નો અંત આવશે તથા તેમના જીવન ના શુભ સમય ની શરૂઆત થશે. આ લોકો ખૂબ જ ધીરજ ધરાવે છે જેથી તેઓ કયારેય પણ વાદ-વિવાદ માં ફંસાતા નથી.

વૃશ્ચિક :

આ રાશિ પર મંગળ ગ્રહ નો વધુ પ્રભાવ પડશે. આ લોકો પોતાના મન ની લાગણીઓ ને કોઈ ની સામે પણ પ્રગટ થવા દેતાં નથી. આ લોકો પોતાનું જીવન ખુશહાલ બનાવવા માટે અથાગ પરિશ્રમ કરે છે અને તેઓ દરેક પ્રકાર ની ખુશી પ્રાપ્ત પણ કરે છે.

આ રાશિ જાતકો ને બધી વસ્તુ સરળતા થી મળી જાય છે અને આ લોકો ના જીવન માં ગમે તેવી વિષમ પરિસ્થિતિ આવે તેનો સામનો કરીને તેમાં થી બહાર નીકળી જાય છે.

કુંભ :

આ રાશિ જાતકો ના સ્વામી ગ્રહ શનિ છે. આ લોકો ને બધા થી વિશિષ્ટ દેખાવું પસંદ પડે છે. આ લોકો ને જીવન મા કંઈક ને કંઈક નવું કરતું રહેવું ગમે છે.

તદુપરાંત આ લોકો પૌરાણિક રીતિ-રિવાજો ને નથી માનતા પરંતુ, આ રાશિજાતકો ને સ્વતંત્ર રહેવું પસંદ પડે છે તેમજ આ લોકો ની વિચારસરણી પણ સ્વતંત્ર હોય છે. આ લોકો અત્યંત શાંત તથા સંવેદનશીલ સ્વભાવ ધરાવતા હોય છે.

મીન :

આ રાશિ શનિ ગ્રહ થી અત્યંત પ્રભાવિત થતી રાશિ છે. આ રાશિ જાતકો ને તેમના પરિશ્રમ પ્રમાણે યોગ્ય વળતર પ્રાપ્ત થઈ રહે છે. આ રાશિ જાતકો ને વ્યાપાર ક્ષેત્રે પણ અઢળક લાભ પ્રાપ્ત થશે.

તે હંમેશા કાર્યો અંગે નું પૂર્વ આયોજન બનાવી રાખે છે જેથી ધાર્યા કાર્યો યોગ્ય સમયે પૂર્ણ થઈ શકે. શેર માર્કેટ થી દૂર રહેવું નહિતર ધનહાનિ સર્જાઈ શકે. ઘર ના સદસ્યો સાથે યાત્રા પર જવાના યોગ સર્જાઈ શકે. સમાજ માં તેની માન-પ્રતિષ્ઠા માં વૃદ્ધિ થશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here