૯ વર્ષ બાદ બજરંગબલિ એ લખ્યું જે ફક્ત એક રાશિનું ભાગ્ય, જેને જીવન ના દરેક મોડ પર મળશે પ્રગતિ.

મિત્રો લોકોનું જીવન સુખ અને દુખ બંને થી બનેલું છે. ઘણી વખત માણસ આનંદ માં હોય છે તો ઘણી વખત તે દુખી પણ હોય છે. જેથી માણસ નું જીવન ગ્રહો માં થતાં પરીવર્તન પર નિર્ભર છે.
ગ્રહો માં થતાં ફેરફાર વ્યક્તિ ના જીવન માં પણ ઘણા ફેરફાર કરે છે. જો પરિસ્થિતી સારી હોય અને ગ્રહ ની દિશા પણ સારી હોય તો તેનો સંપૂર્ણ લાભ યોગ્ય રાશિ ના જાતક ને મળી શકે છે.
આપના જ્યોતિષ શાસ્ત્ર માં કુલ ૧૨ અલગ અલગ રાશિઓ છે. જેનું સીધું કનેક્શન માણસ ના જીવન સાથે છે. ગ્રહો ના પરિભ્રમન ના કારણે આ રાશિના જાતકો ના જીવન માં પણ ઘણા નાના મોટા ફેરફાર થતાં હોય છે.
પણ દરેક સમયે તમારું કિસ્મત ખરાબ નથી હોતું. બધાનો એક યોગ્ય સમય હોય છે અને જ્યારે તે સમય આવે છે ત્યારે તમારી પ્રગતિ કોઈ રોકી નારી શકતું.
મિત્રો આજે આપણે આ કુલ ૧૨ રાશિ માથી એક એવી રાશિ ની વાત કરવા ની છે જેનું ભાગ્ય બજરંગબલિ એ લખ્યું છે, જેને કારણે આ રાશિના જાતક ને જીવન ના દરેક મોડ પર પ્રગતિ મળશે. આ રાશિના લોકોનું બધુજ કષ્ઠ ભગવાન બજરગબલી દૂર કરશે. તથા તેનો હવે પછીનો સમય સુખ અને શાંતિ વાળો જોવા મળશે.
તમને જણાવી દઈએ કે આ ભાગ્યશાળી રાશિ છે કુંભ રાશિ. કે જેનું ભવિષ્ય ખુદ ભગવાન હનુમાને લખ્યું છે. આ રાશિના લોકો નો હવે પછીનો સમય સારો આવશે. તેમના ક્રોધ પર કાબૂ જોવા મળશે.
નોકરી માટે તડપતા લોકો ને જલ્દી સારી નોકરી મળશે. જીવન સાથી ની ખોજ માટે જે વ્યક્તિઓ રાહ જુવે છે તેમણે સારો જીવન સાથી મળવાના યોગ છે. મોટી ઉમરના લોકો માટે ભગવાન ની યાત્રા નો લાભ મળશે. આ લોકો ને જીવન ના બધા મોડ પર પ્રગતિ જોવા મળશે.