બોલીવુડનાં આ અભિનેતાને પાપા સમજીને ખોળામાં બેસી ગઈ હતી આરાધ્યા, પછી ઐશ્વર્યાએ આપ્યું હતું આવું રિએક્શન

બોલીવુડનાં આ અભિનેતાને પાપા સમજીને ખોળામાં બેસી ગઈ હતી આરાધ્યા, પછી ઐશ્વર્યાએ આપ્યું હતું આવું રિએક્શન

આખા વિશ્વમાં કોઈ એવું વ્યક્તિ નહી હોય જે ભારતના બચ્ચન પરિવારને ના જાણતા હોય,તો આજના આ લેખમાં અમિતાભ બચ્ચનની પુત્રી આરાધ્યા બચ્ચન વિષે જણાવવા જઈ રહયા છીએ.

Such adorable pics of birthday girl Aaradhya Bachchan with parents Aishwarya Rai Bachchan and Abhishek Bachchan | People News | Zee News

બોલિવૂડમાં બચ્ચન પરિવાર ખૂબ જ ફેમસ છે. આજે આ પરિવારની લાડલી દીકરી આરાધ્યા બચ્ચનનો જન્મદિવસ છે. આજે તેનો જન્મ ૧૬ નવેમ્બર, ૨૦૧૧નાં રોજ મુંબઈમાં થયો હતો.

આજે તે પોતાનો ૯મો જન્મદિવસ ઉજવી રહી છે. એક સ્ટાર કીડ હોવા છતાં પણ આરાધ્યાનું પાલનપોષણ એક સાધારણ બાળકની જેમ કરવામાં આવ્યું છે. એશ્વર્યા રાય – અભિષેક બચ્ચને પોતાની દીકરીને ખૂબ સારા સંસ્કાર આપ્યા છે. વળી અમિતાભ બચ્ચને પોતાની પુત્રીને ઘણી સારી વાતો શિખવાડે છે.

Abhishek Bachchan shares perfect New Year picture with Aishwarya Rai and daughter Aaradhya | Celebrities News – India TV

આ વર્ષે કોરોના મહામારીને જોઈને આરાધ્યાનાં જન્મદિવસ પર કોઈ મોટી પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું નથી, બસ નાના લેવલ પર એક સેલિબ્રેશન કરવામાં આવશે. આરાધ્યાનાં જન્મ દિવસ પર અમે તમને તેના સાથે જોડાયેલ એક દિલચસ્પ કિસ્સો બતાવવા જઈ રહ્યા છીએ. આ વાત ત્યારની છે જ્યારે આરાધ્યાએ રણબીર કપૂરને પોતાના પાપા સમજી લીધા હતા.

હકીકતમાં એશ્વર્યા વર્ષ ૨૦૧૬માં રણવીરની સાથે “એ દિલ હે મુશ્કિલ” ફિલ્મ કરી રહી હતી. આ દરમિયાન તે અને રણવીરે એક ફેશન મેગેઝીન માટે ફોટોશૂટ પણ કરાવી રહ્યા હતા. ત્યારે ત્યાં એશ્વર્યાની સાથે આરાધ્યા પણ હતી. આરાધ્યા રણબીરને ભૂલથી અભિષેક બચ્ચન સમજીને પાપા બોલીને ગળે લગાવી દીધા હતા.

કંઈક એવું બન્યું હતું કે રણવીર અને જેકેટ અને કે પહેરી રાખી હતી, જે દેખાવમાં બિલકુલ અભિષેકનાં જેકેટ અને કેપ જેવી દેખાઈ રહી હતી. તેવામાં આરાધ્યાએ તેમને પોતાના પાપા સમજીને પાછળથી ગળે લગાવી દીધા હતા. આ વાતનો ખુલાસો ખુદ એશ્વર્યાએ એક ઇન્ટરવ્યુંમાં કર્યો હતો.

એશ્વર્યા જણાવ્યું હતું કે એક દિવસ આરાધ્યા દોડીને આવી અને રણવીરને ગળે લગાવીને તેના ખોળામાં બેસી ગઈ. આવું એટલા માટે થયું હતું કારણ કે રણબીર અભિષેક જેવું જેકેટ અને કેપ પહેરી હતી. ત્યારબાદ જ્યારે આરાધ્યાને રણવીરનો ચહેરો જોયો તો તે ચોંકી ગઈ હતી.

ઐશ્વર્યા આગળ જણાવે છે કે આરાધ્યા અને રણવીરની દોસ્તી પણ ખુબ જ સરસ છે. આરાધ્યા રણવીરને RK કહીને બોલાવે છે. જ્યારે બંને મળે છે તો સાથે ખૂબ જ મસ્તી મજાક કરે છે. જણાવી દઈએ કે આ દેશના સૌથી મોંઘા સ્કૂલ ધીરુભાઈ અંબાણી ઇન્ટરનેશનલ સ્કૂલમાં અભ્યાસ કરે છે.

જોકે લોકડાઉનને કારણે સ્કૂલ બંધ છે અને તે ઘરે પોતાની ફેમિલી સાથે સમય પસાર કરી રહી છે. એશ્વર્યા રાય તેને લઇને ખૂબ જ પજેસીવ રહે છે. તે પોતાની દીકરીને ક્યારેય પણ કોઈ જગ્યાએ એકલી જવા દેતી નથી. જ્યારે તેની સાથે હોય છે, તો હંમેશા તેનો હાથ પકડીને રાખે છે.

Gujju Baba

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *