નિયમિત જમવાનુ બનાવ્યા બાદ ગેસના ચુલા પર રાખો આ નાની વસ્તુ, ઘરમા હમેશા રહેશે સુખ, શાંતિ અને સમૃદ્ધી

અત્યાર ના સમય મા દરેક વ્યક્તિ બનતી મેહનત કરતો હોય છે પૈસા માટે કે જેથી તે પોતાનું તેમજ પરિવાર નું સારી રીતે જતન કરી શકે. આ પણ જોવા મળે છે કે ઘણા વ્યક્તિઓ રાત દિવસ ઘણી મહેનત કરે છે પણ તે છતાં તેમની આર્થિક પરિસ્થિતિ મા કોઈ સુધારો આવતો નથી.
ઘણી વાત્ર તો એવું પણ જોવા મા આવે છે કે લોકો આર્થિક ભીંસ મા ન પણ હોય પરંતુ અમુક સંજોગો વસ અથવા તો અમુક અકસ્માત ને કારણે તેમના બધા પૈસા ખર્ચ થવા લાગે છે અને તેને ગરીબી નો સામનો કરવો પડે છે.
આવું બનવાનું એકમાત્ર કારણ હોય છે તમારા ઘર ઉપર મંડરાઈ રહેલા દુર્ભાગ્ય અથવા તો નકારાત્મકતા ને લીધે. તો આના માટે પેહલા તો તમારે આ દુર્ભાગ્ય ને સોભાગ્ય મા પરિવર્તિત કરવું પડશે. તો આજે આ આર્ટીકલ મારફતે આજ વાત જણાવવા જી રહ્યા છીએ કે આવા દુર્ભાગ્ય ને સૌભાગ્ય મા બદલવા માટે ક્યાં ઉપાયો નું પાલન કરી શકાય છે. આજ નો આ ઉપાય સાવ સેહલો છે કે જેને તમે તમારા ઘર ના રસોડા મા જ કરી શકો છો.
દરેક ઘર મા રસોડા એટલે કે એવો રૂમ કે જ્યાં ઘર ના બધા જ સભ્યો નું જમવાનું બનાવવા મા આવે છે. તેથી આ રસોડા નો સીધો સંબંધ ઘર ના બધા જ વ્યક્તિઓ સાથે હોય છે. આ રસોડા મા બધી જ અન્ન સામગ્રી રાખવામાં આવે છે તેથી ત્યાં માં અન્નપૂર્ણા વાસ કરે છે તેવું માનવામાં આવે છે. જે માણસ માં અન્નપુર્ણા ને પ્રસન્ન કરવામાં સફળ થઇ જાય તેના ઘર મા ધન તેમજ ધાન ની ક્યારેય કમી આવતી નથી.
આ સાથે જે ઘર ઉપર માં અન્નપુર્ણા પ્રસન્ન થઇ જાય તે ઘર મા હમેશા બરકત ટકી રેહતી હોય છે. માત્ર એટલું જ નહિ પરંતુ તે ઘર ની પ્રગતી માટે ના નવા-નવા સોપાનો પણ ખુલવા લાગે છે. તો હવે પ્રશ્ન આવે છે કે એવું તો શું કરવું કે જેનાથી માં અન્નપુર્ણા આપડા ઘર ઉપર જલ્દી થી પ્રસન્ન થઇ જાય અને તેનાથી ઘર મા બરકત બની રહે. તો આજે આ રહસ્ય ઉપર થી પણ પડદો ઉચકી લઈએ અને આ રસોડા સાથે જોડાયેલો ઉપાય તમને જણાવી દઈએ કે જેનાથી આ શક્ય છે.
દરેક સ્ત્રીઓ પોતાના રસોડા મા રોજ જમવાનું તો જરૂર બનાવે જ છે અને જમવામાં મોટેભાગે ઘરો મા રોટલી પણ નિયમિતરૂપે બનતી જ હોય છે. તો હવે થી જયારે પણ તમે રોટલી બનાવતા હોવ ત્યારે સૌથી છેલ્લા વધેલ લોટ ની નાનો એવો ટુકડો લઇ લો અને તેને ચપટો કરી ને તાવડી ઉપર મૂકી દો.
આ ટુકડા ને તમારે ત્યા જ રાખવાનો છે જયારે બધી રોટલી બની જાય તો ગેસ ને બંધ કરી દો અને હજુ તાવડી મા ગરમારો હશે જ જેથી આ ટુકડા ને તેમાં રાખી અને શેકી લો.
હવે આ શેકાય ગયેલ ટુકડા ને ભોગ સમજી ત્યાં બંધ ગેસ પાસે રાખી દો. આ ભોગ માટે રાખવામાં આવતો ટુકડો ઘર મા વિચરતી નકારાત્મક શક્તિઓ માટે હોય છે.
તે આ સન્માન ને જોઇને તમને કે તમારા ઘર ને કોઈ નુકશાન નહિ પહોચાડે અને સાથે જ ઘર મા નકારાત્મકતા ને અટકાવશે જેથી રસોડા નું વાતાવરણ સકારાત્મકતા મા પરિવર્તિત થઇ જાશે. આ સકારાત્મક વાતાવરણ ને જોઇને માં અન્નપુર્ણા પ્રસન્ન થાય છે અને તમારા ઘર મા ધન અને ધાન ની ક્ષતિ થતા અટકાવે છે.
થોડી વાર બાદ આ ગેસ ના ચુલા ઉપર રાખેલ ટુકડો ને કોઇપણ જાનવર જેવી કે ગાય,કુતરા કે કાગડા ને ખવરાવી શકો છો. જો ઘર મા ક્યારેક રોટલી બનાવવા મા નથી આવી તો તમે કોઇપણ જમવાની વસ્તુ ને ત્યાં રાખી શકો છો. આ જણાવેલ ઉપાય ને નિયમિત સવાર અને સાંજ આમ દિવસ મા બે વાર કરવાનો છે. જેથી ઘર મા ધન-ધાન ની ક્ષતિ આવતી નથી.