દરરોજ સ્નાન કરી બોલો આ નાનો એવો ચમત્કારિક મંત્ર, દુનિયા નાચશે તમારા ઈશારા પર

0

મિત્રો , આપણે સૌ જાણીએ છીએ અને આ વાત માનીએ પણ છીએ કે આપણો દેશ ધાર્મિક તથા આધ્યાત્મિક જ્ઞાન થી સમૃધ્ધ છે. હાલ આપને આ શાસ્ત્રો મા દર્શાવેલ એક ચમત્કારિક મંત્ર જણાવીશુ. જે આપણી બધી જ ઈચ્છાઓ પૂર્ણ કરવા ની ક્ષમતા ધરાવે છે.

આ મંત્ર ના મંત્રોચ્ચારણ થી તમારા કાર્ય મા આવતી બધી જ મુશ્કેલીઓ દૂર થશે. આ ઉપરાંત ગંભીર મા ગંભીર રોગ નુ નિદાન પણ આ મંત્ર ના મંત્રોચ્ચારણ થી થઈ શકે.

જો નિયમીત સ્નાન કર્યા બાદ પ્રભુ શિવ ના ચમત્કારિક મહામૃત્યુંજય મંત્ર નો મંત્રોચ્ચારણ કરવા મા આવે તો તમારી આર્થિક તથા સામાજિક પરિસ્થિતિ મજબૂત બને. સ્વાસ્થ્ય તંદુરસ્ત રહે. અણધાર્યો ધન લાભ થઈ શકે. આ ઉપરાંત તમારી આસપાસ પ્રવર્તતી નેગેટીવ શક્તિઓ દૂર થાય. એક ગ્લાસ મા પાણી લઈ ૧૧ વાર આ મંત્ર નો મંત્રોચ્ચારણ કરવો.

ૐ ત્રયમ્બકમ યજામહે , સુગન્ધિમ પુષ્ટિવર્ધનમ્ ।
ઉર્વારૂકમિવ બન્ધનામ્ , મૃત્યોર્મુક્ષીયમામૃતાત્ ॥

સ્નાન કર્યા બાદ તુરંત જ ગ્લાસ મા ભરેલા પાણી ને મુખ સમક્ષ રાખી આ મંત્ર નુ ૧૧ વાર મંત્રોચ્ચારણ કરવુ અને ત્યારબાદ આ પાણી ને તમારા શરીર પર રેડી દેવુ. નિયમીત આ મુજબ ની પ્રક્રિયા અનુસરવી. પ્રભુ શિવ ના આ ચમત્કારીક મંત્ર ના મંત્રોચ્ચારણ થી તેમને અવશ્ય લાભ થશે.

આ બાબત ની કાળજી લેવી કે નિયમીત સ્નાન કર્યા બાદ જ આ ઉપાય અજમાવવા નો છે. નિયમીત આંખો બંધ કરી આ મંત્ર નુ મંત્રોચ્ચારણ કરવુ. આ ઉપરાંત મંત્ર ના મંત્રોચ્ચારણ સમયે પાણી ને મુખ ની સમક્ષ રાખવુ.

આથી તમે જ્યારે મંત્ર નુ મંત્રોચ્ચારણ કરો ત્યારે તેની પવિત્રતા આ પાણી મા સમાય અને આ પાણી શરીર પર રેડવા થી તમારી બધી જ ઈચ્છાઓ પૂર્ણ થાય અને સફળતા મળે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here