તારક મહેતા ના બીજા કલાકરો કરતા દયાભાભી અને જેઠાલાલ ની લાઇફસ્ટાઇલ છે વૈભવી, જુઓ બધા કલાકારો ની એક ઝલક……

તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા ની શરૂઆત 28 જુલાઈ 2008 થી થઈ અત્યાર સુધીમાં આ સીરીયલ 3000 એપિસોડ પુરા કર્યા છે છતાં પણ તેની પોપુલારિટી એટલી જ છે આમ તો આ સીરિયલમાં કામ કરવાવાળા કલાકારોને બધા જાણે છે પરંતુ તેને રિયલ ફેમિલી વિશે ઘણા ઓછા લોકો જાણે છે.

તારક મહેતા ઉર્ફ શૈલેષ લોઢા તેમની પત્ની સ્વાતિ તથા દીકરી સાથે.
દયાભાભી એટલે કે દિશા વાકાણી પતિ મયુર સાથે.

માધવી ભિડે એટલે કે સોનાલિકા જોષી પતિ સમીર અને દીકરી આર્યા સાથે.

અમિત ભટ્ટ પત્ની કૃતિ અને જુડવા દીકરા દેવ અને દીપ સાથે.

દિલીપ જોશી દીકરા ઋત્વિક બેટી નીયતિ અને પત્ની જય માલા જોશી સાથે.
અંજલી મહેતા એટલે કે નેહા મહેતા માતા- પિતા અને બહેન સાથે.

આતમારામ ભિડે એટલે કે મંદાર ચંડવરકર પત્ની સ્નેહાને દીકરા પાર્થ સાથે.

પત્રકાર પોપટલાલ પત્ની રશ્મી દીકરી નિયતિ અને દીકરા પાર્થ સાથે.

કોમલ હંસરાજ હાથી એટલે કે અંબિકા રંજનકર પતિ અરુણ અને દીકરા અથર્વ સાથે.

તન્મય વેકરીયા પત્ની મિત્સુ, દીકરી વૃષ્ટિ, ભાઈ ભાભી અને ભત્રીજી સાથે..
