આ ટીવી ની 6 અભિનેત્રી શ્યામ રંગ હોવા છતાં પણ કરે છે લોકો ના દિલ ઉપર રાજ, બૉલીવુડ ની ફેમસ એક્ટ્રેસિસ ને પણ મારે છે ટક્કર

આજના સમયમાં પણ આપણા દેશમાં રંગભેદ થાય છે અને એટલે જ લોકોમાં ગોરા રંગને લઈને ઓબ્સેશન છે. ગોરા કરવાવાળી ક્રીમ એટલે જ વેચાય છે.
લગ્ન કરવા મેં યુવકને પણ ગોરી યુવતી જ પસંદ આવે છે, ભલે પોતે કાળો હોય! દરેકને ગોરો રંગ જ જોઈએ છે. એક સમય હતો જયારે લોકોને ફિલ્મો કે ટેલિવિઝન પડદા પર પણ ગોરી અભિનેત્રીઓ જ જોવી પસંદ હતી એટલે જ શ્યામ રંગની યુવતીઓ આ ઇન્ડસ્ટ્રીમાં આવતી પણ ચાલતી નહિ. પણ હવે સમય બદલાયો છે.
બોલિવૂડમાં શ્યામ રંગની અભિનેત્રીઓ રાજ કરે છે. એ જ રીતે હવે નાના પડદા પર પણ શ્યામ રંગની અભિનેત્રીઓ તેમના અભિનયના કારણે દર્શકોના દિલમાં પોતાની જગ્યા બનાવવામાં સફળ થઇ છે.
ભલે આ અભિનેત્રીઓ શ્યામ વર્ણની હોય પણ તેમના ટેલેન્ટથી તેઓ ઘર-ઘરમાં જાણીતી થઇ છે. શ્યામ રંગ હોય તો શું થયું પણ પોતાના અભિનય અને સુંદર દેખાયને કારણે તેમનું નામ નાના પડદાની મોટી અભિનેત્રીમાં ગણાય છે. તો આજે એવી જ અભિનેત્રીઓ વિશે વાત કરીએ કે જે શ્યામ છે પણ હિટ છે –
1.હીના ખાન
સ્ટાર પ્લસની સિરિયલ ‘યે રિશ્તા ક્યા કહેલાતા હૈ’માં સીધી-સાદી અક્ષરા હોય કે પછી કસૌટી જિંદગી કીની જોરદાર કોમોલિકા હોય, હિના ખાન પોતાના દરેક અવતારમાં દર્શકોનું દિલ જીતવામાં સફળ થાય છે. શ્યામ રંગ અને તીખા નૈન-નક્ષ ધરાવતી હિના ખાનની સુંદરતા આગળ બીજી અભિનેત્રીઓ ફીકી પડી જાય છે. અને હવે તેના ટેલેન્ટને કારણે તે ફિલ્મમાં પણ જોવા મળવાની છે.
હાલ સમગ્ર દેશના કોરોનાના કારણે લોકડાઉન છે. લોકડાઉનને કારણે બધા જ લોકો ઘરમાં રહીને અલગ-અલગ રીતે સમય વિતાવી રહ્યા છે. આ વચ્ચે ટીવીની સંસ્કારી વહુનો બિકીની લુક સોશિયલ મીડિયામાં ધૂમ મચાવી રહ્યો છે.
હાલમાં જ હિના ખાને એક જૂની તસ્વીર શેર કરી છે. જે સોશિયલ મીડિયામાં ઘણી વાયરલ થઇ રહી છે. આ તસ્વીરમાં હિના ખાન રેતીમાં રમતી નજરે આવી રહી છે.
હિના ખાન આ તસ્વીરમાં બિકીની પહેરેલી નજરે આવી રહી છે. આ સાથે જ હિના ખાન ખુબ જ મસ્તી કરતી નજરે ચડે છે. હિના આ તસ્વીરમાં ઓરેન્જ બિકીનીમાં નજરે આવી રહી છે, એક્ટ્રેસે આ તસ્વીર શેર કરત કેપ્સનમાં લખ્યું હતું કે, મને બીજી વાર ચીલ કરવાનું લાયસન્સ ફરીથી જોઈએ. હિના ખાનની આ તસ્વીર પર ફેન્સ કમેન્ટ કરી રહ્યા છે.
જણાવી દઈએ કે, હિના ખાન ટીવીની દુનિયામાં યે રિશ્તા ક્યાં કહેલાતા હૈ’થી પહેચાન બનાવી હતી. આ બાદ હિના ખાન ‘ખતરો કે ખેલાડી અને બિગ બોસ-13 જેવા રિયાલિટી શોમાં પણ નજરે આવી હતી. ટીવીની દુનિયામાં સંસ્કારી વહુનો રોલ નિભાવ્યા બાદ એક્ટ્રેસે ‘કસોટી જિંદગી કી’માં કોમોલિકા નો રોલ નિભાવ્યો હતો.
ટીવી બાદ હિના ખાને બૉલીવુડ ફિલ્મ ‘હૈંકડ’થી ડેબ્યુ કર્યું હતું. આ ફિલ્મ દ્વારા તેને લોકોના દિલમાં જગ્યા બનાવવામાં કોઈ કસર છોડી ના હતી. ટીવીની લોકપ્રિય અભિનેત્રી હિના ખાનને તો બધા જ ઓળખતા જ હશે. તે કોઈ પણ પ્રકારની ભૂમિકા નિભાવી શકે છે. તેને પોતાની અદાથી લાખો લોકોના દિલ જીતી લીધા છે.
તે પોતાના વ્યસ્ત શેડ્યુલમાંથી સમય કાઢીને પોતાના બોયફ્રેન્ડ રોકી જયસ્વાલ સાથે વેકેશન માનવવા માલદીવ ગઈ છે. હિના કાયમ પોતાના બોયફ્રેન્ડ સાથે મસ્તી કરી જોવા મળે છે અને તેના વિડીયો અને તસ્વીરો તે સોશિયલ મીડિયા પર શેર કરતી રહે છે.
2.નિયા શર્મા
હાલ લોકડાઉન ચાલી રહ્યું છે. લોકડાઉનને કારણે બધા જ ઘરમાં રહીને સમય પસાર કરી રહી છે. હાલ લોકડાઉન દરમિયાન ટીવી એક્ટ્રેસ તેના જુના દિવસો યાદ કરી રહી છે.
નિયા એક્ટ્રેસ જીટીવીના જાણીતા શોથી ‘જમાઈ રાજા’થી પ્રસિદ્ધિ મળી હતી. આ વખતે તે તેની બોલ્ડ તસ્વીરને કારણે ચર્ચામાં આવી છે. હાલમાં જ નિયા શર્માએ એક તસ્વીર શેર કરી હતી. આ તસ્વીર તે સમયની છે જયારે તે પાર્ટી કરતી હતી. નિયા તેની બોલ્ડનેસને કારણે ખુબ જ લાઈમલાઈટમાં રહે છે.
નિયા શર્માએ એક તસ્વીર ઇન્સ્ટાગ્રામ પર શેર કરી હતી. જેમાં તે કાળા બેકલેસ ટોપ, શર્ટ્સ અને ઘૂંટણ સુધીના શૂઝમાં નજરે આવી રહી છે.
નિયાએ આ તસ્વીર શેર કરતા કેપ્સનમાં લખ્યું હતું કે, મેં આજે જૂની તસ્વીર જોઈ અને ધ્યાન આપ્યું કે તે સમયે પાર્ટી કરતી હતી. ત્યારે હું ડાન્સ કરતી હતી જ્યાં સુધી અમને ત્યાંથી જવાનું કહેવામાં ના આવે.
નિયા શર્મા ટીવી શો નાગિન-4માં જોવા મળી હતી.
વર્ષ 2017 માં બ્રિટિશ બેઝડ એક ન્યુઝપેપર દ્વારા કરવામાં આવેલા એક પોલમાં ટોપ 50 સેક્સીએસ્ટ એશિયન વુમનમાં બોલિવૂડ અભિનેત્રી દીપિકા પાદુકોણ અને આલિયા ભટ્ટને પછાડીને નિયા શર્મા બીજા નંબર પર રહી હતી. પોતાની સેક્સી તસ્વીરો અને બોલ્ડ અદાઓથી નિયા અવારનવાર સોશિયલ મીડિયા પર આગ લગાવતી રહે છે. શ્યામ રંગની નિયા શર્મા પોતાના અભિનયથી દરેક પાત્રમાં જીવ નાંખી દે છે.
3. પારુલ ચૌહાણ –
5. દીપિકા સિંહ ગોયલ –
6. જેનિફર વિંગેટ –
સરસ્વતીચંદ્રમાં કુમુદની ભૂમિકા ભજવીને ઘર-ઘરમાં જાણીતી થયેલી અભિનેત્રી જેનિફર વિગેટ પણ રંગે તો શ્યામ જ છે પણ હાલમાં ટેલિવિઝન પર આવતી સિરિયલ બેહદમાં તેને ભજવેલી માયાની ભૂમિકા માટે તેને વધુ લોકપ્રિયતા મળી છે. કુમુદ હોય કે માયા હોય, એ પોતાના અભિનયથી કોઈ પણ પાત્રમાં જીવ રેડી દે છે.
બૉલીવુડ અને ટેલિવિઝનના સેલેબ્સ ક્રિસમસ અને ન્યુ યરને એન્જોય વેકેશનમાં ઉપડી ગઈ છે. સેલેબ્સ ન્યુ યરનું સેલિબ્રેશનન કરવા કોઈ ફ્રેન્ડ્સ સાથે તો કોઈ ફેમિલી સાથે વિદેશ પહોંચી ગયું છે. ટીવી એક્ટ્રેસ જેનિફર વિંગેટે પણ આ લિસ્ટમાં શામેલ થઇ ચુકી છે.
ટીવી એક્ટ્રેસ જેનિફર પર ન્યુ યર સેલિબ્રેશન માટે પોલેન્ડ પહોંચી ચુકી છે. જેનિફર પોલેન્ડમાં વેકેશનનો આનંદ માણી રહી છે. એક મીડિયા રિપોર્ટ અનુસાર, જેનિફર તેના બૉયફ્રેંન્ડ તનુજ વીરવાની સાથે પોલેન્ડમાં વેકેશનનો આનંદ માણી રહી છે. જેનિફર અને તનુજની એક તસ્વીર સોશિયલ મીડિયા વાયરલ થઇ રહી છે. આ તસ્વીરમાં બંને સ્વિમિંગ પુલમાં નજરે આવે છે.
છેલ્લા ઘણા સમયથી બંનેના ડેટિંગની ખબરને કારણે ચર્ચામાં રહ્યા છે, ખબર તો એ પણ આવી રહી હતી કે, બંને એક-બીજાને ડેટ કરી રહ્યા છે. પરંતુ હાલમાં જ તનુજે આ ખબરને અફવાહ ગણાવી હતી.
તનુજે જણાવ્યું હતું કે, આ બધી અફવાહ છે. આ પર ધ્યાન આપવાની કોઈ જરૂર નથી. તનુજ વીરવાની બૉલીવુડ એક્ટ્રેસ રતિ અગ્નિહોત્રીની દીકરો છે. તનુજ વેબસીરીઝ કોડ એમમાં નજરે આવી ચુક્યો છે. પરંતુ તનુજને પ્રસિદ્ધિ તો એમેઝોન પ્રાઈમ ક્રિકેટ સિરીઝ ઇનસાઇડ એજથી મળી હતી. તનુજનું નામ આ પહેલા કમલ હાસનની દીકરી અક્ષરા હાસન સાથે જોડાઈ ચૂક્યું છે.
જેનીફરની વાત કરવામાં આવે તો વર્ષ 2016માં કરણસિંહ ગ્રોવરથી અલગ થયા બાદ ફરીથી તેને પ્રેમ થઇ ગયો છે. જેનિફરના વર્કફ્રન્ટની વાત કરવામાં આવે તો તે હાલ સોની ટીવીની મશહૂર સિરિયલ બેહદ-2માં નજરે આવી રહી છે.
રિપોર્ટની માનીએ તો જેનીફરને બેહદ-2ના રોલ નિભાવવા માટે લગભગ 1.80થી 1.85 લાખ રૂપિયા પ્રતિદિનના હિસાબથી ફી વસુલ કરે છે. ખબર તો એ પણ મળી રહી છે કે, નાના પડદા પર જેનિફરની વધુ માંગ હોવાને કારણે આટલી વધુ ફી આપવામાં આવી રહી છે.
બૉલીવુડ અને ટેલિવિઝનના સેલેબ્સ ક્રિસમસ અને ન્યુ યરને એન્જોય વેકેશનમાં ઉપડી ગઈ છે. સેલેબ્સ ન્યુ યરનું સેલિબ્રેશનન કરવા કોઈ ફ્રેન્ડ્સ સાથે તો કોઈ ફેમિલી સાથે વિદેશ પહોંચી ગયું છે. ટીવી એક્ટ્રેસ જેનિફર વિંગેટે પણ આ લિસ્ટમાં શામેલ થઇ ચુકી છે.