Spread the love

આપણા શરીરનનો સૌથી મુખ્ય ભાગ હોય છે મગજ. મગજ વગર આપણુ શરીર એક નિર્જિવ ખોખુ જ છે, જો મગજ કામ કરવાનું બંધ કરી દે તો કંઈપણ શક્ય નથી.

કારણ કે, મગજથી જ બધ કમાન્ડ શરીરને મળે છે, ત્યારે મગજ વિશેના કેટલાક એવા પણ તથ્ય છે જે સામાન્ય રીતે બધાને ખબર હોતા નથી. મગજને લઈને દરરોજ નવી-નવી શોધ થતી રહે છે. જેનાથી કંઈક ને કંઈક રસપ્રદ જાણકારી નીકળી આપણી સામે આવતી રહે છે. આજે અને તમને એવી જ કેટલીક રસપ્રદ જાણકારી બ્રેન વિશે જણાવી રહ્યા છે.

મગજ વિશેના રસપ્રદ તથ્ય

પુરુષોની સરખામણીમાં મહિલાઓનું બ્રેન 10 ટકા નાનુ હોય છે.

આપણુ બ્રેન દરેક સમયે 12-25 વોટ ઈલેક્ટ્રિસીટી જનરેટ કરે છે. જેનાથી એક નાનો LED બલ્બ પણ ચાલુ થઈ શકે છે.

બ્રેનમાં હાજર બ્લડ વેસલ્સની કુલ લંબાઈ લગભગ 645 કિલોમીટર હોય છે તો બ્રેનની સાઈઝ સતત ઓછી થતી જાય છે.

મગજમાં દર્દ નથી થતો તેનો મતલબ એ નથી કે, જો માત્ર મગજનુ ઓપરેશન કરવામાં આવો તો એનિસ્થિસિયાની જરૂરિયાત રહેશે નહી.

મગજ ન્યૂરોન્સ થકી કામ કરે છે. કમ્પ્યૂટરમાં જે રોલ CPU ને હોય છે. આપણા બોડીમાં મગજનો તે જ રોલ હોય છે.

હ્યૂમન મગજમાં 10 હજાર ન્યોરન્સ મળી આવે છે. 35 વર્ષ બાદ દરરોજ 7000 ન્યોરોન્સ ઓછા થતા રહે છે. જણાવી દઈએ કે, એડલ્ટ વ્યક્તિના બ્રેનનુ વજન 1300 થી 1400 ગ્રામ હોય છે.

અલ્બર્ટ આઈંટીનના મગજનું વજન સામાન્ય વ્યક્તિના મગજની સરખામણીમાં 10 ટકા ઓછુ હતુ, પરંતુ ન્યરોન્સની ડેંસિટી વધારે હતી. તેનો મતલબ થયો કે, મગજ વધારે એક્ટિવ હતુ.

માણસના મગજમાં 75 થી 80 ટકા પાણીનું પ્રમાણ હોય છે. તો બોડીમાં પાણીની ખાની હોવા પર મગજ ઠીકથી કામ કરવાનુ બંધ કરી દેતુ હશે.

દિવસની સરખામણીમાં રાત્રે આપણુ મગજ વધારે એક્ટિવેટ હોય છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here