Spread the love
  • અહીં આવી ઘટનાઓ અને કાર્યો થઈ રહ્યાં છે જેના વિશે લોકો જાણીને આશ્ચર્યચકિત થય જાય છે. કેટલાક સ્થળો રહસ્યથી ભરેલા છે તેવું માનવામાં આવે છે. વિશ્વના દરેક દેશમાં લગભગ એવી કોઈ જગ્યાઓ નહીં હોય કે જેના વિશે વિવિધ વાર્તાઓ પ્રચલિત ન હોય. ઘણી જગ્યાઓ વિશે કેટલીક સારી બાબતો હોય છે અને કેટલાક વિશે ખૂબ જ ખરાબ અને ડરામણી હોય છે.
  • ભારતમાં પણ ઘણી જગ્યાઓ છે જેના વિશે વિચિત્ર વાર્તાઓ પ્રખ્યાત છે. કેટલીક વાર્તાઓ સાંભળ્યા પછી તમને પણ સંપૂર્ણ વિશ્વાસ નહી થાય. જાણે કે તે કોઈ સત્ય ઘટના નથી પરંતુ કોઈ ફિલ્મની વાર્તા છે. જ્યારે એવું કંઈ નથી હોતું કેટલાક સ્થળો ખરેખર એવા હોય છે કે સામાન્ય માણસો જ નહીં વૈજ્ઞાનિકો પણ આશ્ચર્યચકિત થય જાય છે.
  • આ ગામ વિશે જાણીને તમને આશ્ચર્ય થશે:

  • વિશ્વભરમાં આવા રહસમય સ્થળો હોઈ છે પરંતુ આપણા ભારતમાં પણ આવા સ્થળોની કોઈ ખોટ નથી. અહીં ભૂત, પ્રેત અને ડાકણની વાર્તાઓ બાળકોને બાળપણથી કહેવામાં આવે છે. અમે તમને ઉત્તર પ્રદેશના આવા જ એક રહસ્યમય ગામ વિશે એકે વાત જણાવશુ કેઇ જેના રહસ્યથી તમને ચોક્કસ આશ્ચર્ય થશે. આ રહસ્યમય ગામમાં એક પણ ઘરને દરવાજા નથી.
  • ઘરમાં દરવાજા લગાવાથી અઘટિતઘટના બને છે.

  • તમને વધુ આશ્ચર્ય થશે કે આનું કારણ બીજું કઇ નહિ પરંતુ એક સાપ છે હવે તમને વિચાર આવતો હશે કે ગામના મકાનોમાં દરવાજા ન હોવાનું કારણ સાપ કેમ હોઈ શકે? કારણ કે લોકો ઘરોમાં દરવાજા એટલા માટે મૂકે છે કે કોઈ ખતરનાક જીવ ઘરમાં પ્રવેશ ન કરે. આ ગામના લોકોનું માનવું છે કે જો ઘરોમાં દરવાજા લગાવિયા તો કંઈક અઘટિતઘટના જરૂર બનશે.
  • દરવાજા ન લગાડવાની પરંપરા સદીઓથી ચાલી આવી છે:

  • આ ગામમાં રહેતા લોકોને ચોરો અને ડાકુનો ડર નથી. આ ગામ યુપીના પ્રતાપગઢ જિલ્લામાં આવેલું છે, તેનું નામ સુદેમાઉ છે. ઘણા વર્ષો થી અહીં આ પરંપરા ચાલે છે. પરંપરા મુજબ આ ગામમાં કોઈ પણ મકાનમાં દરવાજાની ફ્રેમ અને દરવાજા લગાવવામાં આવ્યા નથી.આ ગામને 100 કરતાં વધુ વર્ષોથી એક શાપ આપવામાં આવ્યો છે. ગામના લોકોનું કહેવું છે કે તેના વંશજો થી એક સાપને ઘરના દરવાજા વચ્ચે દબાયને મરી ગઇ હતી. મરતી વખતે સાપએ શ્રાપ આપ્યો હતો. ત્યારબાદ કોઈએ તેમના મકાનમાં દરવાજા લગાવીયા નથી. લોકો નું માનવું છેકે જેઓ દરવાજા લગાવિયા તો કંઈક અઘટિતઘટના જરૂર બનશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here