ગમે તેવા કઠીન સમયમાં બોલો ગણેશજીનો આ મંત્ર, તમારી દરેક સમસ્યા દુર થઈ મળશે અગણિત ખુશી

0

પ્રભુ ગણેશ એ માતા સતી અને પ્રભુ શિવ ના પુત્ર છે. પ્રભુ ગણેશ નુ સ્વરૂપ બધા ના મન ને મોહી લે તેવુ છે. જેમા વિશાળકાય કાન , સૂંઢ , પેટ તથા ચાર હાથ નો સમાવેશ થાય છે. ગણપતિબાપા સૌ કોઈ ના પ્રિય દેવ છે. આ ઉપરાંત ગણપતિબાપા આપણા સર્વ દુઃખો ને હરી લે છે.

જ્યારે પણ કોઈ અગત્ય નુ કાર્ય શરૂ કરવા મા આવે ત્યારે સૌપ્રથમ ગણપતિજી ને આમંત્રણ આપવા મા આવે છે. તેમનુ પૂજન-અર્ચન કરવા મા આવે છે તથા સંપુર્ણ શ્રધ્ધા થી મંત્રોચ્ચારણ કરવા મા આવે તો તમારા જીવન ની સમસ્યાઓ ને હરી લે છે આ વિધ્નહર્તા. ચાલો , આ ગણેશમંત્રો વિશે ની વિશેષ માહિતી તથા તેના થી થતા ફાયદાઓ વિશે જાણીએ.

“વક્રતુંડ મહાકાયક સૂર્યકોટી સમપ્રભ નિર્વિઘ્ને કુરુવે દેવા સર્વ કાર્યેશું સર્વદા”

જો તમારા લગ્ન મા અડચાણ ઊભી થતી હોય તથા યોગ્ય લાઈફ પાર્ટનર ના મળતો હોય તો ૪૮ દિવસ સુધી આ મંત્રોચ્ચારણ કરો. નિયમીત ૧૦૮ વખત આ મંત્ર નુ મંત્રોચ્ચારણ કરવુ જેથી લગ્ન મા આવતી સમસ્યાઓ દુર થાય.

” શ્રી હિંગ કાલિંગ ગાલોંગ ગંગ ગણપતેય વર-વરદ સર્વજનમય વશમાનય થાથા”

જો તમે જીવન મા તમારા પ્રેમને તમારો જીવનસાથી બનાવવા માંગતા હો તો ૨૧ દિવસ સુધી આ મંત્ર નો મંત્રોચ્ચારણ કરો. આ મંત્ર ને લીધે તમારુ વ્યક્તિત્વ આકર્ષક બનશે. જેથી તમારુ પ્રિય પાત્ર ખેંચાઈ ને તમારી તરફ આવશે ને સુખમયી જીવન પસાર કરશે.

“ॐ नमो सिद्धि विनायकाय सर्व कार्य करते सर्व विघ्ना प्रशंने सर्वार्जय वश्याकरणाय सर्वजण सर्वस्त्री पुरुष आकर्षणाय श्रीन्ग ॐ स्वः”

જો તમે સારી નોકરી મેળવવા માંગતા હોય તથા નોકરી મા ઉચ્ચ સ્તરે પહોચવા માંગતા હોય તો નિયમીત આ મંત્ર નો જાપ કરો. આ મંત્ર ના ઉચ્ચારણ થી સિધ્ધિવિનાયક તમારી સર્વ ઈચ્છાઓ પુર્ણ કરે.

“ॐ श्रीं गम सौभाग्य गणपतये वरवरदा सर्वजन्म में वशमानय नम:”

ધન એ હાલ જીવન ની મુળભુત જરૂરીયત બની ગઈ છે. તમે ઘણીવાર ધન ની ઉણપ જીવન મા ભોગવી હશે જેના લીધે તમે ઘણી બધી સમસ્યાઓ નો સામનોપણ કર્યો હશે. માટે જરૂરીયાત ને સંતોષે તેટલા નાણા મેળવવા આ ગણેશમંત્ર નુ મંત્રોચ્ચારણ કરવુ.

“ॐ ह्रीं ऐं श्रीं सर्व कमलासनाया नमः”

મિત્રો હાલ સૌ કોઈ વ્યક્તિ જીવન મા સફળ બનવા માંગે છે પછી તે કૌટુંબિક જીવન હોય કે કાર્યક્ષેત્ર નુ જીવન બધી જ વસ્તુઓ ને સફળતા ના માપદંડ થી માપવા મા આવે છે. આ મંત્ર નો નિયમિત ૧૦૮ વખત મંત્રોચ્ચારણ કરવા થી તમે તમારા જીવન મા સફળતા ના શિખરો સર કરી શકાય.

“गजाननं भुता गणादि सेवितं कापित्ता जम्बू फालसारा पक्षितम उमासुतं शोका विनाशा कारनाम नमामि विग्नेश्वरा पाद पंकजम”

મિત્રો વિદ્યાર્થી મિત્રો નો એકમાત્ર લક્ષ્ય હોય છે કે અભ્યાસ મા પ્રવીણતા કઈ રીતે મેળવવી તથા વધુ ને વધુ જ્ઞાન કઈ રીતે પ્રાપ્ત કરવુ ? આ માટે લાગતો અથાગ પરીશ્રમ તથા શિસ્તબધ્ધ જીવનશૈલી ને અનુસરવુ. આ સર્વ ગુણ વિકસાવવા માટે નિયમીતસ્નાન કર્યા પછી ૨૧ વખત આ મંત્ર નો મંત્રોચ્ચાણ કરવો. જેથી વિદ્યાર્થી અભ્યાસ ક્ષેત્રે કુશળતા મેળવે.

“शुक्लामभरदाराम विष्णुमससि वर्णम चतुर भुजं प्रसन्ना वदनं ध्यायेत सर्व विगणोपा शान्तये”

જો તમે કોઈ કોર્ટ-કેસ ના વાદ-વિવાદ મા ફસાતયેલા છો અને તેનો કોઈ ઉકેલ ના મળતો હોય તો નિયમીત ૨૧ દિવસ સુધી આ મંત્ર નુ મંત્રોચ્ચારણ કરો ફાયદો અવશ્ય મળશે.

“गजानना पद्मारकम गजाननं अहर्निशं अनेका डामताम भक्तानां एका दंतम उपास्महे”

જો તમે કોઈ નવી નોકરી કે ધંધા ની શરૂઆત કરી રહ્યા હોય તો નિયમીત ૧૦૮ વખત ૪૮ દિવસ સુધી આ મંત્ર નુ મંત્રોચ્ચારણ કરો.અવશ્ય લાભ મળશે.

“ॐ श्रीमगम सौभाग्य गणपतये वरवरदा सर्वजन्म में वशमानय”

જો તમે કાર્ય સ્થળે તથા ઘર ના કોઈ સાથે ના સંબંધ મા તણાવ અનુભવતા હોય ને તમે તમારા જીવન મા શાંતિપુર્વક સંબંધ નુ નિર્માણ કરવા માંગતા હોય તો નિયમીત આ મંત્ર નો મંત્રોચ્ચારણ કરો. જેથી સર્વ સમસ્યા નુ નિરાકરણ આવે. તમારા જીવન ની સમસ્યાઓ મુજબ આ મંત્રો નો મંત્રોચ્ચારણ કરી તમારુ જીવન શાંતિમયી તથા સુખમયી બનાવો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here