ઘરમાં રહેલી ધન સંપતિની સમસ્યાને દૂર કરવા માટે મની પ્લાન્ટને દરરોજ પાણી આપ્યા પછી કરો ફક્ત આ ઉપાય

0

મિત્રો આ પૃથ્વી પર દરેક લોકો વાસ્તુશાસ્ત્ર સાથે જોડાયેલા છે. દરેક લોકોને વસ્તુનો પ્રભાવ સારા અથવા ખરાબ અસર કરે છે. જો વ્યક્તિ વાસ્તુશાસ્ત્રનો સારી રીતે ઉપયોગ કરીને તેનું પાલન કરશે તો તેના જીવનમાં ક્યારે પણ આની કે દુર્ઘટનાની આવે. ઘરની અંદર વાસ્તુ ના નિયમનું પાલન કરવાથી નકારાત્મક ઉર્જા દૂર કરી શકાય છે અને સકારાત્મક ઊર્જાનો પ્રભાવ વધારી શકાય છે.

મની પ્લાન્ટના વાસ્તુ ઉપાય

ઘરમાં આવતી મુશ્કેલીઓને વાસ્તુ દ્વારા દૂર કરી શકાય છે. ઘરનું વાસ્તુ દોષ દૂર કરવા માટે લોકો પોતાના દ્વારા બનતા બધા જ પ્રયત્નો કરતા હોય છે. પરંતુ આ ઉપાય એકદમ ચોક્કસાઇપૂર્વક કરવો ખૂબ જ જરૂરી છે. જો આ ઉપાય સારી રીતે કરવામાં નહીં આવે તો ઘરમાં સકારાત્મક પણ મળશે નહીં તેને બદલે નકારાત્મક ઉર્જાનો પ્રભાવ વધતો જશે.

જો વાસ્તુશાસ્ત્રનું માનવામાં આવે તો ઘરમાં એક મની પ્લાન્ટ રાખવો ખૂબ જ જરૂરી છે. તેનું નામ જ મની પ્લાન્ટ હોવાથી તે ઘરમાં ધનની આવક ને વધારે છે અને દુઃખ અને દર્દને ઘરમાંથી દૂર કરે છે. તમે જોયું હશે કે એવા ઘણા બધા ઘરો છે કે જેની અંદર મની પ્લાન્ટ લગાવેલ હોય છે. પરંતુ આ મની પ્લાન્ટ લગાવવા છતાં બધા લોકો તેનો લાભ લઈ શકતા નથી.

તેનું કારણ એ છે કે વાસ્તુ શાસ્ત્ર અનુસાર મની પ્લાન્ટ ને કોઈ પણ દિશામાં લગાવી શકાતું નથી તેની કોઈ એક થી દિશા હોવી જોઈએ જેના દ્વારા મની પ્લાન્ટ માંથી.નીકળતી સકારાત્મક ઊર્જાનો ઉપયોગ કરી શકાય. આથી મને હંમેશા ઉત્તર કે પૂર્વ દિશામાં લગાવવો જોઈએ. તદુપરાંત મની પ્લાન્ટ અને દરરોજ સમયસર પાણી આપવું જોઈએ.

ઘણા લોકો પાણી પાતા ભૂલી જવાના કારણે અમુક સમય બાદ પણ સુકાઈ જતો હોય છે પરંતુ આ વસ્તુ ખાસ ધ્યાન રહે કે મને કોઇ પણ સંજોગોમાં સૂકાવા ન દેવું જોઈએ. જેમ જેમ મની પ્લાન્ટ પાણીની અસર ના કારણે સૂકાતો જશે તેમ તેમ તેની અસર તમારા ઘર પર પડશે અને ઘરમાંથી પૈસા પણ તંગી સર્જાતી જશે. એક વસ્તુનું ધ્યાન રહે કે જ્યારે પણ ઘરમાં મની પ્લાન્ટ લગાવો ત્યારે તેના પત્તા અને વેલ નીચે રહે તેવી રીતે લગાવવું ના જોઈએ.

જો તેના પત્તા ઉપર ને બદલે નીચેની તરફ આગળ વધશે તો તમારા ઘરમાંથી પૈસા ની કમી સતત પડતા વાર લાગશે. તેથી કરીને તમારે મની પ્લાન્ટ ને એવી રીતે ગોઠવવાનો છે કે જેથી તેમના પત્તા અથવા વેલ ઉપરની તરફ આગળ વધે. જો જરૂર જણાય તો તમારે આ વેલ ને દોરી થી પણ બાંધી શકો છો.

મની પ્લાન્ટ વહેલી સવારે પાણી આપવું જોઈએ અને આ સાથે એક વસ્તુનું ધ્યાન રાખવું કે જ્યારે તમે પાણી આપો ત્યારબાદ તમારી મની પ્લાન્ટ ની ચારે બાજુ ચાર અગરબત્તી ફેરવવાની છે અને આ ચારમાંથી બે અગરબત્તી ના છોડ ના થડ ની બાજુમાં અને બાકીની બે અગરબત્તી ના ફોટા ની બાજુમાં રાખી દેવાની છે. આવું કરવાથી ઘરની અંદર સકારાત્મક ઉર્જા મળી રહેશે અને ધનને લગતી બધી સમસ્યાઓ દૂર થશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here