બોલીવુડમાં આગ લગાડનાર આ અમિતાબ બચનની જુમ્મા ચૂમ્મા ગર્લ, અત્યારે દેખાઈ છે કઈક આવી, જુઓ તસ્વીરો

0

મિત્રો જો બોલિવૂડની વાત કરવામાં આવે તો, એવા ઘણા બધા કલાકારો છે કે જેને પહેલાંના સમયમાં કોઈ ગર્લફ્રેન્ડ સાથે પ્રેમ હતો. આજે આપણે જાણીતા માનીતા અને બોલિવુડના મોટા સ્ટાર એવા અમિતાભ બચ્ચન વિશે વાત કરવાની છે.

અમે લોકોએ હમ તો જોઈ જ હશે. આ પિક્ચરમાં એક સોંગ આવે છે જુમ્મા ચુમ્મા. આ ગીત ની અંદર અભિનેત્રી કિમી કાટકરને બધા લોકો ઓળખતા હશે. આ ગીત ની અંદર અમિતાભ બચ્ચન અનેકિમી કાટકરને એકબીજાને પ્રેમ કરતા દેખાય છે. આ ફિલ્મ 1991માં રિલીઝ થઈ હતી. ત્યાર બાદ અમિતાભ બચ્ચન બોલિવૂડના એક મોટા સ્ટાર બની ગયા. જ્યારે કિમી કાટકરને ચાર પાંચ ફિલ્મો બાદ તે બીજી ફિલ્મમાં જોવા ન મળી.

આ હીરોઇન હતી એકદમ બોલ્ડ તથા બિન્દાસ

કિમી કાટકરને નો જન્મ 1995માં થયો હતો. પરંતુ તેનું ફિલ્મ જગતમાં કેરિયર ખૂબ જ નાનું હતું. એ જમાનામાં આ હિરોઈન બોલ્ડ અને બિંદાસ્ત સીન આપતી. તમે કદાચ થયો હશે કે તો શા માટે આવી સારી હિરોઈન ફિલ્મ જગત છોડી દીધું તો ચાલો જાણીએ.

તેના બોલ્ડ દ્રશ્યોને કારણે ખૂબ હતી ચર્ચામાં

તેણે પોતા ના કેરિયરની શરૂઆત 1985માં કરેલી. તેનું પ્રથમ ફિલ્મ પથ્થર દિલ હતું જ્યારે બીજું પિક્ચર ટારઝન હતું. પિક્ચરમાંઆ બંને ફિલ્મોમાં તેણે ખૂબ જ બોલ્ડ અને બિંદાસ્ત આપેલા જેના કારણે આજે પણ દર્શકો તેને યાદ કરે છે. ત્યારબાદ ફિલ્મમાં તેનું કેરિયર એકદમ જ ખતમ થઈ ગયું.

આટલી ફિલ્મોમાં કર્યું હતું કામ

તે જમાનાની આ હિરોઈન કિમી એ બહુ વધારે પણ થોડી ઘણી ફિલ્મો કરેલી જેમાં ‘વર્દી’,‘દરિયા દિલ’,‘મર્દ કી ઝુબાં’,‘મેરા દિલ’,‘ગૈર કાનૂની’ ‘જૈસી કરની વૈસી ભરની’,‘શેરદિલ’,‘ઝુલ્મ કી હૂકૂમત’ નો સમાવેશ થાય છે.

ફોટોગ્રાફર સાથે કર્યા હતા લગ્ન

તમને જણાવી દઇએ કે આ હિરોઈન કોઈ હીરો સાથે નહીં પણ એક ફોટોગ્રાફર સાથે લગ્ન કરેલા. જેનું નામ શાંતનુ શ્યોરે હતું જે એક ફોટોગ્રાફર સાથે સાથે પ્રોડ્યુસર પણ હતા. ત્યારબાદ તેનું ફિલ્મી કરિયર ખતમ થઈ ગયું. જેથી કરીને તે ભારત છોડીને ઓસ્ટ્રેલિયામાં રહેવા લાગી.

હાલમાં તે પુણેમાં તેના દીકરા અને પતિ સાથે રહે છે. તે કામ માટે ઘણી વખત મુંબઈ આવજા કરે છે અને સમય મળતાં અમિતાભ પાસે પણ ચાલી આવે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here