લગ્ન ના 21 વર્ષ પછી અજય અને કાજોલ એ લીધું અલગ રહેવા નો નિર્ણય, આ કારણ થી ઉઠાવ્યો આ કદમ

બોલીવુડ ની અંદર કાજોલ અને અજય દેવગનને આપણે બધા જાણીએ છીએ,અજય દેવગણ વીરુ દેવગનનો પુત્ર છે અને કાજોલ અભિનેત્રી તનુજાની દીકરી છે, અજય અને કાજોલ બંને એક સાથે ઘણી બધી ફિલ્માં માં સાથે જોવા મળ્યા છે,(૧૯૯૭) માં આવેલી બંને ની પ્રથમ ફિલ્મ ઇશ્ક હતી.આમ જાણીએ તો શાહરૂખ ખાન અને કાજોલ ની જોડી હિન્દી સિનેમાની ખુબા જ પ્રખ્યાત જોડી હતી,
શાહરૂખ અને કાજોલે ઘણી બધી ફિલ્મમાં સાથે કામ કર્યું છે પણ જયારે અજય દેવગણ સાથે તેમને ઇશ્ક ફિલ્મ માં કામ કર્યું ત્યારે તેમને અજય સાથે પ્રેમ થઇ ગયો અને બનેએ વિચાર્યું કે હવે આપણે લગ્ન કરી લઈએ અને બનેએ ૧૯૯૯ માં બંને પતિ-પત્ની બન્યા પછી તેમને બે સંતાન પણ છે ન્યાસા અને યુગ લગ્નના ૨૧ વર્ષ સુધી સાથે રહયા અને અચાનક બન્ને એક વિચાર કર્યો કે આપણે બંને અલગ રહીએ,
અજય દેવગણ ની ૨૦૧૯ માં આવેલી તાનાજી ફિલ્મ તેમના કરિયરની ૧૦૦ મી ફિલ્મ હતી આ ફિલ્મ માં પણ બન્નેએ સાથે કામ કર્યું છે.બોલિવૂડ નાં સિંઘમ કહેવાવા વાળા અભિનેતા અજય દેવગન અને એમની પત્ની એટલે કે અભિનેત્રી કાજોલ એ અલગ રહેવા નો નિર્ણય લીધો છે. હા તો, હવે બંને અલગ રહેશે. ચોંકી ન જાઓ, છૂટાછેડા જેવું કશું નથી બંને પોતાની પુત્રી માટે આ નિર્ણય લીધો છે. આવો જાણીએ, આખરે શું છે આખી બાબત. . .
વાસ્તવ માં કાજોલ અને અજય ની પુત્રી ન્યાસા દેવગન સિંગાપુર માં રહી ને ભણે છે, પરંતુ આ દિવસો માં કોરોના વાયરસ મહામારી ના કારણે દુનિયાભર માં સંકટ ની સ્થિતિ છે. આ કારણ થી ન્યાસા પાછલા ઘણા દિવસો થી ઇન્ડિયા પાછી નથી ફરી. જેથી કાજોલ અને અજય એ નિર્ણય લીધો કાજોલ પુત્રી ની પાસે રહેવા સિંગાપુર જશે, અને અજય મુંબઈ માં રહી ને પુત્ર યુગ ની સંભાળ કરશે.
જોકે કપલ માટે આવું કરવું ઘણું મુશ્કેલ હશે, પરંતુ લોંગ ડિસ્ટન્સ રિલેશનશિપ માં ઘણા પ્રકાર ની સમસ્યાઓ આવે છે, આજે અમે તમને આર્ટીકલ માં એના વિશે તમને વિસ્તાર થી જાણકારી આપીશું.
મિસ કરવું
લવ અને રિલેશનશિપ ના એક્સપર્ટ કહે છે કે જ્યારે કપલ એકબીજા થી દૂર રહે છે, તો કપલ્સ ની વચ્ચે અલગ પ્રકાર ની એંઝાઇટી આવે છે, એંઝાઇટી ત્યારે આવે છે જ્યારે તમે પોતાના સાથી ની સાથે નથી રહેતા. કહેવા માં આવે છે કે કેટલાક દિવસો સુધી તો દૂરી સહન થઈ જાય છે, પરંતુ પછી આ દુરી તમારી અંદર ચિડચિડાપણું પેદા કરી દે છે અને આ ચિડચિડાપણું ક્યારેક ને ક્યારેક ડિપ્રેશન નો રૂપ લઈ લે છે. આ કહેવું ખોટું નહી હોય જો કપલ્સ એકબીજા થી દૂર રહે છે, તો એની ખરાબ અસર એમના ઈમોશનલ હેલ્થ પર પડે છે.
અણસમજ
કપલ્સ જ્યારે દૂર રહે છે, તો કમ્યુનિકેશન સૌથી વધારે પ્રોબ્લમ થાય છે. આના કારણે કપલ્સ ને વચ્ચે અણસમજ થવા લાગે છે. એનાથી ઊંધું જ્યારે કપલ એકબીજા ની સાથે રહે છે તો પોતાની દરેક વાત શેર કરે છે, આનાથી એક-બીજા ને સારી રીતે સમજે છે. ત્યાં જ જો લોંગ ડિસ્ટન્સ રિલેશનશીપ હોય છે,
તો નિશ્ચિત રીતે અણસમજ થવા લાગે છે. જ્યારે તમારા પાર્ટનર કોઈ કામ માં વ્યસ્ત હોય અને તમારા થી વાત ન કરી શકે તમને લાગે છે કે તમારું જીવનસાથી તમને ઇગ્નોર કરી રહ્યો છે આવી વસ્તુ થી ઝગડા નો જન્મ થાય છે.
જલન
ઘણીવાર એવું થાય છે કે કામ માં વ્યસ્ત રહેવા ના કારણે કપલ એકબીજા થી મહિનાઓ અને અહીંયા સુધી કે વર્ષો સુધી લોંગ ડિસ્ટન્સ માં રહે છે. આવા માં જે જ્યાં રહે છે તેમનુ સર્કલ ડેવલોપ થઈ જાય છે અને ત્યાંની એક્ટિવિટી માં સામેલ થવા લાગે છે. કપલ એકબીજા ના પ્રત્યે ઇનસિક્યોરિટી થવા લાગે છે, એનાથી મન માં પાર્ટનર માટે જલન ની ભાવના થવા લાગે છે.
એકલાપણું
કપલ જ્યારે સાથે રહે છે, તેમના જીવન ની દરેક નાના માં નાની વસ્તુ એકબીજા થી જોડાયેલી રહે છે. આના પછી જ્યારે એમને લોન્ગ ડિસટન્સ રિલેશનશીપ માં રહેવું પડે છે, તેમના જીવન માં ખાલીપો આવવા લાગે છે. પછી ભલે પોતાના ગમે એટલા મિત્રો થી ઘેરાયેલા હોય પરંતુ સાથી ના પાસે ન હોવાના કારણે એકલાપણા નો અનુભવ કરવા લાગે છે.
તણાવ
ડિસ્ટન્સ રિલેશનશિપ કપલ ની વચ્ચે તણાવ વધવા લાગે છે અને એનાથી ઝઘડા પણ થાય છે. પાર્ટનર વગર બધું એકલું સંભાળવું, વાત ન કરી શકવું અને વર્કલોડ જેવી વસ્તુઓ થી તણાવ વધવા લાગે છે. એનો અસર શારીરિક સ્વાસ્થ્ય પર તો પડે છે સાથે માનસિક સ્વાસ્થ્ય પર પણ ખરાબ અસર થવા લાગે છે. જોકે તમારે એમાંથી બહાર આવવા માટે કોઈ કાઉન્સેલર ની મદદ પણ લેવી પડે છે.