શુક્રનું પરિભ્રમણ થશે મકર રાશિમાં, આ રાશિના ખુલી જશે કિસ્મતના દ્વાર અને થશે ધનલાભ

0

મિત્રો , જ્યોતિષશાસ્ત્ર એ એક એવુ શાસ્ત્ર છે કે જે તમને તમારી ગઈકાલ , આજ તથા આવતીકાલ થી અવગત કરાવી શકે. કોઈપણ વ્યક્તિ ના જીવન મા ઘટતી તથા બનતી ઘટના નો આધાર સીધો જ ગ્રહ ની ગ્રહદશા સાથે જોડાયેલો છે. છે.ગ્રહો ની ગ્રહદશા મા થતા પરીવર્તનો વ્યક્તિ ના જીવનમા બે પ્રકાર ની પરિસ્થિતિ નુ સર્જન કરી શકે.

કાંતો આ પરિસ્થિતિ શુભ સમય લાવે છે કાંતો આ પરિસ્થિતિ અશુભ સમય લાવે છે. હાલ , થોડા દિવસો શુક્ર ગ્રહ ધન રાશિ મા થી નીકળી ને મકર રાશિ મા પ્રવેશ કરવા જઈ રહ્યો છે. તો આ પરીવર્તન રાશિઓ તથા તેના જાતકો ના જીવન પર શુ પ્રભાવ પાડશે ? તેના વિશે માહિતી મેળવીએ.

વૃષભ :

આ રાશિ ના જાતકો માટે પણ શુક્ર ગ્રહ નુ પરિવર્તન શુભ સાબિત થયુ છે. આ પરિવર્તન તેમની સમાજ મા માન-પ્રતિષ્ઠા મા વૃધ્ધિ લાવશે. તેમના વિચારો નવા દ્રષ્ટિકોણ બાંધશે તથા બુધ્ધિપૂર્વક સમસ્યાઓ નો સામનો કરી પોતાના કાર્યો સફળતાપૂર્વક પૂર્ણ કરશે. આવનાર સમય મા તમને કોઈ સારા સમાચાર મળવા ના યોગ સર્જાઈ રહ્યા છે. અણધાર્યો ધનલાભ થશે. વૈવાહિક જીવન સુખમયી રહેશે.

ધન :

આ રાશિ ના જાતકો માટે પણ શુક્ર ગ્રહ નુ પરિવર્તન શુભ છે. આવનાર સમય મા તમે તણાવમુક્ત રહેશે. અણધાર્યો ધનલાભ થવા ના યોગ સર્જાઈ રહ્યા છે. તમારા ફસાયેલા નાણા તમને પરત મળી શકશે. કોઈ નવા કાર્ય ની શરૂઆત કરી રહ્યા છો તો અવશ્ય સફળતા પ્રાપ્ત થશે. પ્રેમ સંબંધો મધુર બનશે. ઘર મા ખુશીઓ નો માહોલ જળવાશે.

કુંભ :

આ રાશિ ના જાતકો માટે શુક્ર નુ પરિવર્તન ઘણા શુભ પરિણામો લાવ્યો છે. તમારો આવનાર સમય વધુ પડતો મનોરંજન ની ક્રિયાઓ મા ખર્ચ થશે. રોમાન્સ માટે આ એક શ્રેષ્ઠ સમય છે. તમારી ભૌતિક સુખ-સગવડો મા વૃધ્ધિ થશે. તમારી અધૂરી મહત્વકાંક્ષા પૂર્ણ થશે. કોઈ પણ અગત્ય ના કાર્ય મા સહકર્મીઓ નો યોગ્ય સહકાર પ્રાપ્ત થશે. સ્વાસ્થ્ય સાનૂકુળ રહેશે.

મેષ :

આ રાશિ ના જાતકો પર શુક્ર ગ્રહ નુ પરિવર્તન શુભ પ્રભાવ પાડશે. કાર્યસ્થળે તમારા ઉપરી અધિકારીઓ દ્વારા તમારા કાર્ય ની પ્રશંસા થશે. સામાજીક રીતે તમારી માન-પ્રતિષ્ઠા મા વધારો થશે. ઘર મા આનંદ નો માહોલ જળવાઈ રહેશે. તમે ઘર ની સંપૂર્ણ જવાબદારી પૂર્ણ કરવા મા સક્ષમ બનશો. આવનાર સમય મા વાદ-વિવાદ થી દૂર રહેવુ અને બધા સાથે પ્રેમપૂર્વક વ્યવહાર રાખવો.

કન્યા :

આ રાશિ ના જાતકો માટે પણ શુક્ર ગ્રહ નુ પરિવર્તન અતિ શુભ મનાય છે. આ પરિવર્તન થી કોઈ લાંબી યાત્રા પર જવાના યોગ સર્જાઈ રહ્યા છે. જવાબદારી ભારણ વધશે પરંતુ , તેના વળતર મા ફાયદો પણ પ્રાપ્ત થશે. બેંક મા ફસાયેલા નાણા પરત મળશે. નાણા નો કોઈપણ જગ્યા એ થી નિવેશ કરતા પહેલા અનુભવી વ્યક્તિ ની સલાહ લેવી. સ્વાસ્થ્ય સાનૂકુળ રહેશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here