તારક મેહતા ની સોનુ એ કરી બિકીની માં તસવીરો શેર, જોતા જ ચાહકો થઇ ગયા ખુશ…..

ટીવીનો સૌથી જાણીતો શો તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા ટીવીનો સૌથી લાંબો ચાલનારો શો છે. આ શોએ હાલમાં જ 3 હજાર એપિસોડ પુરા કર્યા છે. આ શોના ભૂમિકા નિભાવતા કલાકારોએ દર્શકોના દિલમાં અલગ જ જગ્યા બનાવી છે. તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા ટીઆરપીની રેસમાં ટોપ 5માં જગ્યા બનાવી છે
.આ શો ૨૦૦૮ માં શરુ થયો હતો અને આ શોમાં ઘણા બધા સ્તર આજે બહુ જ ઉચા પ્રમાણમાં પોતાનું સ્થાન બનાવ્યું છે આ શો ૧૩ વર્ષ થા સબ ટીવી પર ચાલી રહ્યો છે.આ શો ના ઘણા પત્રો એવા છે કે તે ઘણા સમય સુધી આ સો માં જોડાયેલા છે અને ઘણા સ્ટાર આ શી છોડી ને બીજા માં પોતાની કર્કીડી બનાવવા જી રહયા છીએ.
તો આજના આ લેખમાં અમે તમને આત્મારામ ભીડે ની દીકરી એટલે કે નિધિ ભાનુશાળી વિષે જણાવવા જી રહયા છીએ.હમણાજ થોડા સમય પહેલા તેમને સોસીયલ મીડિયા પર ૭ ફોટા વાયરલ થયા છે અને આ ફોટા જોઈએ તેમના ફેન્સનો પરસેવો છુટી ગયો છે,
નિધિ ભાનુશાળી નો જન્મ ૧૬ માર્ચ ૧૯૯૯ માં ગાંધીનગર (ગુજરાત) શહેર માં થયો હતો.નિધિ ભાનુશાળી એક ગુજરાતી ફેમેલી માંથી આવે છે,તે એક ભારતનાટ્યમ ડાન્સર છે,તેને મુંબઈ ની સેન્ટ ઝેવિયર્સ હાઈ સ્કુલ અને સુરજબા વિદ્યા મંદિર માં અભ્યાસ કર્યો છે,તેને પોતાના અભિનય ની શરૂઆત માત્ર ૧૧ વર્ષ ની ઉમર માં કરી હતી અને ૨૦૧૨ માં તેમને જાણીતો શો તારક મહેતાકા ઉલટા ચશ્માં થી શો માં ડેબ્યુ કર્યું,આ શો માં તેમને ૭ વર્ષ કામ કર્યું અને ૨૦૧૯ માં આ શોને અલવિદા કહી દીધું,
આ બધા વચ્ચે શોની જૂની સોનુ એટલે કે નિધિ ભાનુશાળી ચર્ચામાં આવી ગઈ છે. નિધિ ભાનુશાલીએ ઘણા સમય પહેલા શોને અલવિદા કહી દીધું છે. હાલમાં જ નિધિ આ શોને લઈને નહીં પરંતુ તસ્વીરને લઈને ચર્ચામાં રહે છે.
નિધિ ભાનુશાલી સોશિયલ મીડિયામાં તેની બિકીની તસ્વીર શેર કરી છે. જે ઝડપથી વાયરલ થઇ રહી છે. જણાવી દઈએ કે, નિધિ ભાનુશાલી આત્મારામ ભીડે અને માધવી ભીડેની દીકરી સોનુનો રોલ નિભાવ્યો હતો. આ શોમાં સોનુ સીધી-સાદી યુવતીના રોલમાં નજરે ચડી હતી. સોનુ અસલી જિંદગીમાં ઘણી બોલ્ડ અને ગ્લેમ્રેસ છે.
વાયરલ થઈ રહેલી તસવીરોમાં નિધિ બીચ પર બિકીનીમાં પોઝ આપતી જોવા મળી રહી છે. બ્લેક બિકિનીમાં તેના આ ફોટા ખૂબ વાયરલ થઈ રહ્યા છે. નિધિ બ્લુ અને બ્લેક સ્વિમ આઉટફિટમાં સમુદ્રની લહેર સાથે પોઝ આપતી નજરે પડે છે.
નિધિ ભાનુશાળીના ફેન્સ તેમની આ તસવીરો પર ઘણી કમેન્ટ કરી રહ્યા છે અને તેની પ્રશંસા પણ કરી રહ્યા છે. આ સિવાય સોશિયલ મીડિયા પર નિધિની ઘણી અલગ-અલગ તસ્વીરો છે,
જેમાં તેમને ઓળખવી ખૂબ મુશ્કેલ છે. ટપ્પુ સેનાની મજબૂત કડી બની રહેલી સોનુ હવે મોટી થઈ ગઈ છે અને સોશિયલ મીડિયા પર તેની તસવીરો ખરેખર આશ્ચર્યજનક છે. આ તસવીરોમાં ચાહકોને સોનુને ઓળખવું મુશ્કેલ થઈ શકે છે.