જાણો તમારી રાશી માટે કઈ છે લકી વસ્તુ, વાંચો અને ચમકાવો તમારી કિસ્મત

0

મિત્રો , જ્યોતિષશાસ્ત્ર એક એવુ શાસ્ત્ર છે કે જેમા રાશિઓ માટે શુભ કે અશુભ વસ્તુઓ જાણી શકાય. આ શાસ્ત્ર રાશિઓ નુ આવનાર ભાવિ વિશે જણાવી શકે છે. હાલ આપની રાશિઓ માટે શુ સારુ કે શુ ખરાબ તે જાણીએ. ગ્રહો ની ગ્રહદશા મા થતા પરિવર્તનો રાશિ પર સકારાત્મક તથા નકારાત્મક પ્રભાવો પાડી શકે. ચાલો જાણીએ રાશિઓ નુ રાશિફળ.

મિથુન :

આ રાશિ ના જાતકો માટે પાસો અત્યંત શુભ ગણવા મા આવ્યો છે. જો આ રાશિ ના જાતકો કોઈપણ મહત્વ નુ કાર્ય કરતા સમયે પાસો સાથે રાખે તો તેનુ કાર્ય સફળતાપૂર્વક પૂર્ણ થઈ જાય.

મેષ :

આ રાશિ ના જાતકો માટે શુભ વસ્તુ ચાવી છે. જો તમે તમારી સાથે નાની કે મોટી ચાવી રાખશો તથા આ ચાવી નુ ટેટુ બનાવી ને રાખો તો તમારા કાર્યો સફળતાપૂર્વક પૂર્ણ થશે.

વૃષભ :

આ રાશિ ના જાતકો માટે ૭ અંક શુભ ગણાય છે. આ ઉપરાંત ૭ અંક ને ધાર્મિક રીતે પણ મહત્વ અપાય છે. ૭ અંક દ્વારા આ લોકો ના તમામ અધૂરા કાર્યો પૂર્ણ થશે.

વૃશ્ચિક :

આ રાશિ ના જાતકો જો કાર્યસ્થળે ઉચ્ચ સ્તર સુધી પહોચવા માંગતા હોય તો તેમણે યુ આકાર ની વસ્તુ ધારણ કરવી. તમને અવશ્ય લાભ પ્રાપ્ત થશે.

ધન :

આ રાશિ ના જાતકો માટે સસલા નુ રમકડુ શુભ સાબિત થઈ શકે છે. જો આ રમકડુ તમે તમારી સાથે રાખો તો ઘર મા વાદ-વિવાદ ટળે છે તથા ઘર મા ખુશી નો માહોલ જળવાઈ રહે છે.

મકર :

આ રાશિ ના જાતકો જો એક યોગ્ય જીવનસાથી ની ઝંખના કરતા હોય તો તેમના માટે ઘાસ અત્યંત શુભ ગણાય છે. આ ઘાસ ધારણ કરવા થી ટૂંકાગાળા મા જ તમને તમારો યોગ્ય જીવનસાથી મળી જશે.

કુંભ :

આ રાશિ ના જાતકો માટે ક્રિસ્ટલ ધારણ કરવુ અત્યંત શુભ ગણાય છે. ક્રિસ્ટલ ધારણ કરવા ની સાથે જ આ રાશિ ના જાતકો પોતાના ધાર્યા કાર્યો પૂર્ણ કરી શકશે.

મીન :

આ રાશિ ના જાતકો ને “ડ્રિમકેચર” ગણવા મા આવે છે. આ લોકોજે પણ પોતાના સ્વપ્ન મા જુએ છે તેને હકીકત કરી ને બતાવે છે. તેમનુ સ્વપ્ન તેમને રંક મા થી રાજા પણ બનાવી શકે તેટલી ક્ષમતા ધરાવે છે.

તુલા :

આ રાશિ ના જાતકો માટે ત્રિકોણ અત્યંત શુભ ગણાય છે. જો આ જાતકો ત્રિકોણ આકાર ની કોઈપણ વસ્તુ પોતાની સાથે રાખે તો તેમના બધા જ અધૂરા કાર્યો પૂર્ણ થઈ જશે.

કન્યા :

આ રાશિ ના જાતકો માટે લોકેટ અત્યંત શુભ ગણાય છે. તમે આર્થિક રીતે તથા સામાજિક રીતે પરિસ્થિતિ ખરાબ હોય ને આ લોકેટ ધારણ કરવા મા આવે તો તેમા સુધારો આવે.

કર્ક :

આ રાશિ ના જાતકો માટે લેડીબર્ડ નામ ની ચાવી અત્યંત શુભ ગણાય છે. જો આ ચાવી તમારી સાથે હોય તો તમારુ જીવન ખુશીઓ થી ભરાઈ જશે. તમારુ સૂતેલુ ભાગ્ય જગાડી દેશે.

સિંહ :

આ રાશિ ના જાતકો ખૂબ જ આક્રમક સ્વભાવ ધરાવતા હોય છે. આ જાતકો માટે સ્ટોન અત્યંત શુભ ગણવા મા આવે છે. સ્ટોન મા પણ મુખ્યત્વે પોખરાજ અને કહરૂખા લકિ સાબિત થાય છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here