રાત્રિના સમયે પાણીમાં આ ત્રણ વસ્તુ ઉમેરીને ખાવાથી તમારા શરીરમાં રહેલી વધારાની ચરબી થવા લાગશે ઓછી

0

મિત્રો , હાલના આધુનિક સમયગાળા માં દરેક વ્યક્તિ એવી ઈચ્છા ધરાવે છે કે પોતે બીજા કરતાં કઈક વિશેષ દેખાય એટલે કે ચડિયાતો દેખાય. વર્તમાન સમય ના લોકો ટીંવીં માં આવતી અવનવી જાહેરાતો થી પ્રેરાઈને તેના જેવું બનવાના પ્રયત્નો કરે છે એટલે કે બધા ને એક ફિટ એન્ડ હેલ્થી બોડી ની મહત્વકાંક્ષા હોય છે.

કોઈ એવું નથી ઈચ્છતું કે તે મોટાપા અથવા તો અન્ય કોઈ સમસ્યા થી પીડાય જેથી તેમનું શરીર બેડોળ બને. જો તમે મોટાપા અથવા તો તેની સમકક્ષ અન્ય કોઈ સમસ્યા થી પીડાઈ રહ્યા હોવ અને તમે તેમાંથી મુક્તિ મેળવવા ઈચ્છતા હોવ તો હાલ અમે તમારા માટે આ સમસ્યાઓ ને દૂર કરવા માટેનો અસરકારક નૂસ્ખો લાવ્યા છીએ.

મોટાપો એ વર્તમાન સમય માં એક અત્યંત ગંભીર પ્રશ્ન બની ગયો છે. આ સમસ્યા ઉદભવવા પાછળના મુખ્ય કારણો વર્તમાન સમય ની અનિયમિત જીવનશૈલી , વધુ પડતુ બહાર ના તીખા-તળેલાં આહાર નું સેવન વગેરે જવાબદાર છે. આ સમસ્યા માંથી મુક્તિ મેળવવા માટે લોકો અનેક પ્રકારની દવાઓ નું સેવન કરે છે પરંતુ , તેનાથી કોઈ વિશેષ લાભ થતો નથી.

આ દવા ના લાભો કરતાં તેની આડઅસરો વધુ પડતી હોય છે જે આપણાં શરીરને ભારે પ્રમાણમાં નુકશાન પહોંચાડે છે. મિત્રો , આ માર્કેટ માં મળતા જંકફૂડ નું સેવન એ આપણાં સ્વાસ્થ્ય માટે અત્યંત હાનિકારક સાબિત થાય છે. આ ફૂડ નું વધુ પડતું સેવન આપણાં શરીર માં બિનજરૂરી ચરબી નું નિર્માણ કરે છે અને આપણે મોટાપા ની સમસ્યા થી પીડાય છે.

જો તમે પણ મોટાપા ની સમસ્યા થી પીડાવ છો તો હાલ અમે તમારી આ સમસ્યા ને દૂર કરવા માટે એક આયુર્વેદીક નુસ્ખો લાવ્યા છીએ. આ આયુર્વેદિક નૂસ્ખા ને અજમાવવા થી તમારા શરીર ને કોઈપણ પ્રકાર ની હાનિ નથી પહોંચતી તથા સરળતા થી તમારા શરીરમાં રહેલી વધારા ની ચરબી પણ દૂર થાય છે.

આ ચમત્કારીક નૂસ્ખો છે કાકડી નું જયુસ. આ કાકડી નું જયુસ તમારા પેટ ને સંપૂર્ણપણે સાફ રાખે છે અને તમારા શરીરમાં રહેલી વધારા ની ચરબી ને દૂર કરે છે. આ ઉપરાંત આ આયુર્વેદિક જ્યુસ માં કેલરીનું પ્રમાણ પણ નિયંત્રિત હોય છે જે તમારા શરીર ની ચરબી દૂર કરવામાં મહત્વનો ભાગ ભજવે છે. તો ચાલો જાણીએ આ સ્પેશિયલ જ્યુસ બનાવવાની વિધિ વિશે.

કાકડી નું જયુસ બનાવવાની આવશ્યક સાધન-સામગ્રી :

કાકડી : ૨ નંગ , શેકેલું જીરું – ૧ ચમચી , ખાંડ : ૨ ચમચી , આદુ : ૧ નંગ , ફુદિના ના પર્ણો : ૪ નંગ , લીંબુ નો રસ : ૨ ચમચી , નમક : સ્વાદ મુજબ

કાકડી નું જયુસ બનાવવા ની વિધિ :

આ જયુસ બનાવવા માટે સૌપ્રથમ કાકડી ને સ્વચ્છ પાણી વડે વ્યવસ્થિત રીતે ધોઈ નાખો. હવે આ કાકડી ને છોલ્યા વિના તેમને નાના ટુકડાઓ માં સમારી લ્યો. હવે આ કાકડી ના ટુકડાઓ ને જયુસર માં ઉમેરી તેને ક્રશ કરી નાખો. ત્યાર બાદ તેમાં ફુદીના ના પર્ણો તથા આદુ ક્રશ કરીને ઉમેરો અને જયુસ બનાવો.

હવે આ જયુસ માં ખાંડ , લીંબુ નો રસ , જીરાં પાવડર અને નમક ઉમેરો. જો તમે ખાંડ નો ઉપયોગ ના કરવા ઈચ્છતા હોવ તો તેની જગ્યાએ મધ ઉમેરી શકો. તો તૈયાર છે તમારું કાકડી નું જયુસ. આ જયુસ નિયમિત પરોઢે ભૂખ્યા પેટે સેવન કરવામાં આવે તો તમારા શરીરમાં રહેલી વધારા ની ચરબી દૂર થઈ જાય.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here