રૂપીયાની અછતને દૂર કરી ધનવાન બનવા એક વાર અવશ્ય અજમાવી જુઓ આ ચમત્કારિક મંત્ર

રૂપીયાની અછતને દૂર કરી ધનવાન બનવા એક વાર અવશ્ય અજમાવી જુઓ આ ચમત્કારિક મંત્ર

મિત્રો , આપણો દેશ એ ધાર્મિક અને આધ્યાત્મ ને વધુ મહત્વ આપતો દેશ છે. આપણા દેશ નો કોઈપણ ખૂણો એવો નહી હોય કે જ્યા દેવી-દેવતાઓ નહી બિરાજેલા હોય . શાસ્ત્રો મા આ દેવી-દેવતાઓ ના એવા ચમત્કારિક મંત્રો દર્શાવેલા છે જેના મંત્રોચ્ચારણ માત્ર થી તમારી બધી જ ઈચ્છાઓ પૂર્ણ થઈ જાય છે. હાલ તમને અમુક એવા મંત્રો વિશે જણાવીશુ જેના જાપ માત્ર થી તમારી આર્થિક તથા સામાજીક સ્થિતિ સુધરી જશે.

નિયમીત પરોઢે ઊઠી ને સૌથી પહેલા જળ થી સ્નાન કરી પવિત્ર થઈ ને લક્ષ્મિ મંદિર મા જઈ લક્ષ્મિ માતા ને કમળ નુ પુષ્પ અર્પણ કરો અને મિષ્ટાન્ન નો પ્રસાદ ચડાવો તથા માતા લક્ષ્મિ સમક્ષ પોતાની સમસ્યાઓ દૂર કરવા વિનંતી કરો. આ પછી ગૌમાતા , કુતરા અને જરૂરીયાતમંદ લોકો ને જમાડો. આ નુસ્ખો અપનાવવા થી લક્ષ્મિ માતા તમારા પર રાજી થાય છે અને તમારા ઘર મા વાસ કરે છે.

આ ઉપરાંત આ બધી પ્રક્રિયા કરતા સમયે આ મંત્રો મા થી એક મંત્ર નુ મંત્રોચ્ચારણ કરવુ.

ૐ શ્રીં નમ:
ૐ હ્રીઁ ક્લીં શ્રીં નમ:
ૐ શ્રીં મહાલક્ષ્મ્યૈ નમ:
ૐ નમ: ધનદાયૈ સ્વાહા
ૐ લક્ષ્મીવિગં શ્રી કમલા ધારિગં સ્વાહા|

બધા જ લોકો ની એક જ મનશા હોય છે કે તેમના ઘર મા વધુ મા વધુ નાણા આવે. આ માટે લોકો દિવસ-રાત અથગ પરિશ્રમ કરે છે પરંતુ , તેમને તેમની મહેનત પ્રમાણે ફળ પ્રાપ્ત થતુ નથી . તેમની ઉપર દેવુ ચડી જાય છે. આ બધા મા ઘણીવાર ભાગ્ય નબળુ પડતુ હોય છે. તેથી ભાગ્ય ને ચમકાવવા માટે આ પવિત્ર મંત્રો નો મંત્રોચ્ચારણ કરવો.

આપણે સૌ જાણી એ છીએ કે કુબેર એ ધન ના દેવતા છે. સર્વસ્વ પૃથ્વિલોક મા ધન-સંપત્તિ ના દેવ તરીકે કુબેર ભગવાન ને પૂજવામા આવે છે. શાસ્ત્રો મુજબ કુબેર પ્રભુ શિવ ના પરમ ભક્ત છે. ધન ના અધિપતિ હોવા ને કારણે કુબેર ભગવાન ના આ મંત્ર નો ઉચ્ચારણ કરવા થી ધનલાભ ના શુભ યોગ બની રહેશે.

કુબેર મંત્ર :

ૐ શ્રી ૐ હ્રી શ્રી,ૐ હ્રી શ્રી ક્લીં વિત્તેશ્વરાય: નમ:

Gujju Baba

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *