સબંધ બનાવતી વખતે પુરુષોની આ હરકતની દીવાની હોય છે મહિલાઓ…

0

આપણે ત્યાં પહેલાંના સમયમાં જ્યારે અને પુરુષોને લગ્ન થતાં હતા ત્યારે તેઓ એકબીજાનું મો પણ જોતા ન હતા. અને જ્યારે લગ્ન થયા પછી સુહાગરાત માટે બંને વ્યક્તિ એકબીજા સાથે ભેગા થાય ત્યારે જ તે બંને એક બીજા નું મુખ જોતા હતા.

એટલું જ નહીં પરંતુ લગ્ન પહેલા તેની વચ્ચે કોઈ પણ પ્રકારની વાતચીત પણ કરવામાં આવતી ન હતી. પરંતુ હાલના સમયમાં ધીમે-ધીમે મોડર્ન યુગ આવતો ગયો છે લોકો પરણ્યા પહેલા જ એકબીજાને પૂરતી રીતે ઓળખવા માંગતા હોય છે. વાતચીતની વાત તો દૂર રહી પરંતુ આજના સમયમાં ઘણા લોકો તો એટલા ફોરવર્ડ થઈ ગયા છે કે તે લગ્ન પહેલાં સુહાગરાત ની પ્રેક્ટિસ પણ કરી લેતા હોય છે. જી હા, મિત્રો એટલે કે તે બધા એકબીજા સાથે શારીરિક સંબંધો પણ બાંધતા હોય છે.

સામાન્ય રીતે એવું કહેવાય છે કે જે વ્યક્તિ એકબીજા સાથે શારીરિક સંબંધ બાંધતા હોય તે વ્યક્તિઓ વચ્ચે નો આત્મવિશ્વાસ વધતો હોય છે. અને સાથે સાથે લોકો શરીરથી નહીં પરંતુ ભાવનાઓથી પણ એકબીજા સાથે જોડાઇ જતા હોય છે.

પરંતુ તાજેતરમાં જ જ્યારે મહિલાઓ ઉપર અમુક ખાસ પ્રકારના રિસર્ચ કરવામાં આવ્યા ત્યારે અમુક એવા ખુલાસાઓ સામે આવ્યા કે જે દરેક પુરુષો માટે હેરાન કરી દેનારા હતા. જી હા, મિત્રો અમુક રિસર્ચ ઉપરથી જાણવા મળ્યું છે કે મહિલાઓને પુરુષો દ્વારા કરવામાં આવતી અમુક ખાસ પ્રકારની હરકતો ખૂબ જ વધુ ગમતી હોય છે. આજે અમે આપને બતાવવા જઈ રહ્યા છીએ કઈ છે એક ખાસ વાતો કે જે મહિલાઓનું શારીરિક સંબંધ બાંધતી વખતે વધુ ગમતી હોય છે.

તાજેતરમાં એક રિસર્ચ થયું છે જેના ઉપરથી લોકોને જાણવા મળ્યું કે અંદાજે ૬૦ ટકા કરતાં પણ વધુ મહિલાઓને શારીરિક સંબંધ બાંધતી સમયે પુરુષો જો તેના વાળ ખેંચે અથવા તો તેને બચકા ભરે તો તેને ખૂબ જ ગમે છે.

આ મહિલાઓનું કહેવું છે કે જો તેમના પાર્ટનર એગ્રેસીવ થઈ અને તેની સાથે શારીરિક સંબંધ બાંધે તો તે મહિલાઓ ખૂબ ઝડપથી ઉત્તેજિત થઈ જાય છે. મહિલાઓએ આ રિસર્ચ ની અંદર એવું પણ જણાવ્યું કે જ્યારે પુરુષો તેના વાળ ખેંચે છે. અને તેના આધારે મહિલાઓને પોતાના કંટ્રોલમાં કરતા હોય છે. તો તેના કારણે મહિલાઓને સૌથી વધુ આનંદની અનુભૂતિ થાય છે.

જે પુરુષો વધુ એગ્રેસીવ થય અને મહિલાઓ સાથે સંબંધ હોય તેવા પુરુષો અને મહિલાઓ બંને ને વધુ આનંદ આવે છે. જો પુરુષો સેક્સ દરમિયાન મહિલાના વાળ ખેંચે છે અથવા તો મુખે થી તેના શરીર ઉપર બટકા ભરે તો તેના કારણે મહિલાઓ વધુ ઉત્તેજિત થઈ જાય છે. અને તે ચરમસીમાએ પણ વધુ ઝડપથી પહોંચે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here