શ્રીદેવી સાથે 12 વર્ષથી એકતરફી પ્રેમ કરતો હતો બોની કપૂર, જ્યારે તેની ખબર તેની પહેલી પત્ની ને પડી તો પછી થયુ આવુ કે…

0

અભિનેત્રી શ્રીદેવી આજે અમારી સાથે નથી અને તેના અવસાનને હવે 2 વર્ષ થઈ ગયા છે, દુબઈમાં તેના સંબંધીના લગ્નમાં શ્રીદેવી આવી હતી કે અચાનક જ આ દુનિયાને છોડીને જતી રહી, તેના પરિવારજનો અને તેના ચાહકો આજે પણ તેના પર વિશ્વાસ કરી શક્યા નહીં. આજે આપણે શ્રીદેવીના પતિ વિશે વાત કરવા જઈ રહ્યા છીએ જેણે તેને 12 વર્ષ સુધી એકતરફી પ્રેમ કર્યો હતો.

તમે ખબર હશે કે શ્રીદેવી લગ્ન પહેલા જ બોની કપૂરના સંતાનની માતા બનવા જઇ રહી હતી અને ઉતાવળમાં બંનેએ લગ્ન કરી લીધા હતા, આ વાતની જાણ જ્યારે તેમની પહેલી પત્નીને ખબર પડી ત્યારે ખળભળાટ મચી ગયો હતો.

શ્રીદેવી અને બોની કપૂરની લવ સ્ટોરી વિશે વાત કરવી તો બોની કપૂરે શ્રીદેવીને 12 વર્ષ સુધી એકતરફી પ્રેમ કર્યો હતો અને તેને પ્રેમને વ્યક્ત કરવામાં 12 વર્ષનો સમય લાગ્યો હતો,

એક કાર્યક્રમમાં બોની કપૂરે તેની લવ સ્ટોરી વિશે બધાયને જણાવ્યું કે શ્રીદેવીનું દિલ જીતવામાં તેને 12 વર્ષનો સમય લાગ્યો હતો. બોની કપૂરને શ્રીદેવી સાથે ત્યારે પ્રેમ થઈ ગયો હતો જ્યારે તેને પહેલી વાર સ્ક્રીન પર જોઈ હતી.

સમાચારો અનુસાર બોની કપૂરે જઈ તેની પહેલી પત્નીને કહ્યું હતું કે તે શ્રીદેવીને પ્રેમ કરે છે, અને આ પછી મોના કપૂર તૂટી પડી હતી આ પછી બંને વચ્ચે બધું બદલાઈ ગયું હતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here