Spread the love

ટીવી ની સૌથી પોપ્યુલર એક્ટ્રેસ શ્વેતા તિવારી પોતાની પુત્રી અને પુત્ર સાથે મુંબઈ માં રહે છે. શ્વેતા તિવારી નું ઘર ઘણું સુંદર છે અને આ અભિનેત્રી એ પોતાનું ઘર ઘણી સારી રીતે સજાવી ને રાખ્યો છે. સોશિયલ મીડિયા પર શ્વેતા તિવારી એ પોતાના બાળકો ની સાથે સમય વિતાવતા ઘણા ફોટો શેર કર્યા છે. જેમાં એમના ઘર નો લુક દેખાઈ રહ્યો છે, આજે અમે તમને શ્વેતા તિવારી ના ઘર ના ફોટા બતાવવા જઈ રહ્યા છીએ.

શ્વેતા પોતાના બંને બાળકો ની સાથે મુંબઇ ના કાંદીવલી વિસ્તાર માં રહે છે અને એમનું ઘર ઘણું મોટું છે.

શ્વેતા પોતાના ઘર માં લાકડા નો ઉપયોગ વધારે કર્યો છે, અને ઘર માં ઘણા બધા છોડ લગાવી ને રાખ્યા છે.

શ્વેતા જે રૂમ માં રહે છે, એને સાદગી ની સાથે સજાવ્યું છે, અને ઘણા લાઈટ રંગ એ રૂમ માં કરાવ્યુ છે.

ઘર ના હોલ માં શ્વેતા એ ઘણા બધા છોડ લગાવ્યા છે અને ઘણા બધા હેન્ડમેડ લેમ્પ થી ઘર ને સજાવ્યું છે.

શ્વેતા એ પોતાના ઘર માં ઘણી બધી પેઇન્ટિંગ પણ લગાવી છે. શ્વેતા એ ઘર માં એક મોટી કાચ ની તિજોરી પણ રાખી છે. જેમાં એમણે પોતાના ઘણા બધા એવોર્ડ સજાવી ને રાખ્યા છે.

શ્વેતા તિવારી સૌથી પહેલા રાજા ચૌધરી થી લગ્ન કર્યા હતા અને આ લગ્ન થી એમને પુત્રી થઈ હતી, જેનું નામ પલક છે. જ્યારે બીજા લગ્ન શ્વેતા એ અભિનવ કોહલી થી કર્યા હતા અને આ લગ્ન થી એમને પુત્ર થયો હતો. જેનું નામ એમણે રિયાંશ રાખ્યું છે.

જો કે એમના લગ્ન આ સમયે ખરાબ સમય થી પસાર થઇ રહ્યા છે, અને પોતાના પતિ ની સાથે નથી રહેતી. વર્ષ 2013 માં શ્વેતા એ અભિનવ કોહલી થી લગ્ન કર્યા હતા અને આ વર્ષે આ બંને અલગ થઈ ગયા. શ્વેતા તિવારી સીરીયલ ‘કસૌટી જિંદગી કી’ મા પ્રેરણા નો રોલ કર્યો હતો અને આ સમયે એ મેરે ડેડ કી દુલ્હન નામ નો શો કરી રહી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here