સૂર્યનું તુલા રાશિમાં થઈ રહ્યું છે પરિવર્તન, જાણો કોને થશે લાભ અને કોને થશે નુકશાન

સૂર્યનું તુલા રાશિમાં થઈ રહ્યું છે પરિવર્તન, જાણો કોને થશે લાભ અને કોને થશે નુકશાન

મિત્રો રાશિ યોગ મુજબ સૂર્ય રાશિ બદલીને તુલા રાશિમાં પ્રવેશ કરી ચૂક્યો ત્યારે આ ગ્રહ આગામી મહિના સુધી આ રાશિમા રહેશે. ઉજ્જાનના જ્યોતિષાચાર્યના બતાવ્યા પ્રમાણે જાણો આ પરિવર્તનની સીધી અસર બધી બાર રાશિઓ પર થશે. જાણો મેષથી લઈને મીન રાશિ સુથી સૂર્યનું રાશિફળ

મેષ


ગ્રહોનો રાજા સૂર્ય નો કન્યા રાશિ માથી તુલા રાશિ માં થઈ રહેલા પરીવર્તન ને કારણે આ રાશિ ધરાવતા લોકો માટે પરિવારથી સહયોગ મળશે. પરાક્રમ શ્રેષ્ઠ રહેશે અને નવા કામ મળશે. સુખદ ધાર્મિક યાત્રાના યોગ બની રહ્યા છે. જમીનથી લાભ થશે. માતાના સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું.

વૃષભ


ગ્રહોનો રાજા સૂર્ય નો કન્યા રાશિ માથી તુલા રાશિ માં થઈ રહેલા પરીવર્તન ને કારણે આ રાશિ ધરાવતા લોકો માટે સ્વભાવમાં ક્રોધ વધુ રહેશે. માનસિક તણાવ રહેશે. કેટલાક દિવસો પછી સમયમાં સુધારો થશે. બહાર જવાની ઈચ્છા થાય. પરિવાર ચિંતિત રહેશે. થોડા સમય પછી આવકમાં સુધારો થશે.

મિથુન


ગ્રહોનો રાજા સૂર્ય નો કન્યા રાશિ માથી તુલા રાશિ માં થઈ રહેલા પરીવર્તન ને કારણે આ રાશિ ધરાવતા લોકો માટે સંતાનથી સુખ મળશે. આવકમાં વધારો થશે. કામ સમયસર પૂરાં થશે. સુખદ યાત્રા થશે. નવું કામ કરવાની ઈચ્છા થાય. પ્રસન્નતા બની રહેશે. માતાથી સુખ મળશે.

કર્ક


ગ્રહોનો રાજા સૂર્ય નો કન્યા રાશિ માથી તુલા રાશિ માં થઈ રહેલા પરીવર્તન ને કારણે આ રાશિ ધરાવતા લોકો માટે આવકમાં ખોટ આવી શકે છે. ચિંતા બની રહેશે. દગો થવાની શક્યતા છે. વિરોધી સંક્રિય થવા પ્રયાસ કરશે. ધનલાભના યોગ છે. ખુશીઓની પ્રાપ્તિ થશે.

સિંહ


ગ્રહોનો રાજા સૂર્ય નો કન્યા રાશિ માથી તુલા રાશિ માં થઈ રહેલા પરીવર્તન ને કારણે આ રાશિ ધરાવતા લોકો માટે સમયમાં સુધારો થશે. સ્ફળતા મળશે. નવા કામથી લાભ મળશે. થોડા દિવસો પછી વ્યય વધુ થઈ શકે. ઘરમાં વિવાદ થાય. તેને લીધે ચિંતા વધી શકે છે.

કન્યા


ગ્રહોનો રાજા સૂર્ય નો કન્યા રાશિ માથી તુલા રાશિ માં થઈ રહેલા પરીવર્તન ને કારણે આ રાશિ ધરાવતા લોકો માટે કામ સમયસર પૂરાં નહીં થઈ શકે. સંબંધીઓ તરફથી કોઈ ખરાબ સમચાર મળશે. વિચારેલાં કામમાં બાધાઓ આવશે. કોઈ અતિથિનું આગમન થઈ શકે છે.

તુલા


ગ્રહોનો રાજા સૂર્ય નો કન્યા રાશિ માથી તુલા રાશિ માં થઈ રહેલા પરીવર્તન ને કારણે આ રાશિ ધરાવતા લોકો માટે ભાગ્યનો સાથ મળશે. ભય અને બધા પ્રકારની ચિંતાઓથી મુક્તિ મળશે. કામમાં સુધારો થશે. આવકમાં વધારો થશે. પરાક્રમ શ્રેષ્ઠ થશે. ભાઈઓથી સહાયતા મળશે. પ્રસન્નતા બની રહેશે.

વૃશ્ચિક


ગ્રહોનો રાજા સૂર્ય નો કન્યા રાશિ માથી તુલા રાશિ માં થઈ રહેલા પરીવર્તન ને કારણે આ રાશિ ધરાવતા લોકો માટે ચિંતા ચાલતી રહેશે. સમય સારો નથી રહેસ. પરિવારમાં કોઈ પરેશાની આવી શકે છે. થોડા દિવસો પછી આવકમાં વધારો થવાના યોગ છે. ત્યારબાદ પરિવારમાં પણ વાતાવરણ સુખદ રહેશે.

ધન


ગ્રહોનો રાજા સૂર્ય નો કન્યા રાશિ માથી તુલા રાશિ માં થઈ રહેલા પરીવર્તન ને કારણે આ રાશિ ધરાવતા લોકો માટે જમીનથી લાભ મળશે. સંતાન સુખ મળશે. વૈભવમાં વધારો થશે. થોડા દિવસો પછી ચિંતાઓનો સામનો કરવો પડશે. આવકમાં ઘટાડો થઈ શકે છે. યાત્રાથી પરેશાની થઈ શકે.

મકર


ગ્રહોનો રાજા સૂર્ય નો કન્યા રાશિ માથી તુલા રાશિ માં થઈ રહેલા પરીવર્તન ને કારણે આ રાશિ ધરાવતા લોકો માટે સૂર્યને લીધે પ્રભાવમાં વધારો થશે. પરંતુ કામના સ્થળે કલેશ થઈ શકે છે. વિરોધી પરાસ્ત થશે. આવક વધશે. જૂની સમસ્યાઓનો ઉકેલ આવશે.

કુંભ


ગ્રહોનો રાજા સૂર્ય નો કન્યા રાશિ માથી તુલા રાશિ માં થઈ રહેલા પરીવર્તન ને કારણે આ રાશિ ધરાવતા લોકો માટે શાસકીય કાર્યોમાં આવતી બાધાઓ દૂર થશે. આવકમાં વધારો થશે. કોઈ સુખદ યાત્રા થઈ શકે છે. આવક સંતુલિત થઈ શકે. કષ્ટ નિવારણ થાય.મિત્રો સાથે મુલાકાત થઈ શકે. કામ સમયસર પૂરું થશે.

મીન


ગ્રહોનો રાજા સૂર્ય નો કન્યા રાશિ માથી તુલા રાશિ માં થઈ રહેલા પરીવર્તન ને કારણે આ રાશિ ધરાવતા લોકો માટે સ્થાયી સંપત્તિઓના મામલે વિવાદ થઈ શકે છે. ધનની ખોટ પડી શકે છે અને આવકને લગતા કામમાં અડચણો આવી શકે છે. નવી યોજનાઓ મળશે. થોડા દિવસ પછી સ્થિતમાં સુધારો થશે.આવકમાં વધારો થશે.

Moni Patel

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *