ઘણી મુશ્કેલી પછી મળી છે બોલીવુડના સિતારાઓની આ તસવીરો, જે તમે કોઈ દિવસ જોઈ નહીં હોય

ઘણી મુશ્કેલી પછી મળી છે બોલીવુડના સિતારાઓની આ તસવીરો, જે તમે કોઈ દિવસ જોઈ નહીં હોય

બોલીવુડ જગત હર હંમેશ માટે હરેક પળે કોઈક ને કોઈક બાબતથી લોકોની વચ્ચે ચર્ચામાં રહેતું જ હોય છે. બોલિવૂડના ચાહકો ભારત માત્ર જ નહીં પરંતુ પૂરી દુનિયામાં ફેલાઈ ગયા છે. બોલીવુડની ફિલ્મો આખી દુનિયામાં છવાઈ ગઈ છે. બોલિવૂડને લગતી નાની નાની વાતોને જાણવા લોકોમાં એક ઉત્સુકતા રહે છે. બોલિવૂડ વિશે કેટલું પણ જાણી લો પણ તે ઓછું જ છે. દરેક વ્યક્તિ તેમના જુના ફોટોગ્રાફ્સને ખૂબ જ ઉત્સાહથી જુએ છે

. દરેકને જુના ફોટોગ્રાફ્સ જોવાની મજા આવે છે. ખાસ કરીને આજકાલના યુવાનો જુના ફોટોગ્રાફ્સમાં ખૂબ રસ લે છે. તે પોતાના દાદા-દાદીની તસવીરો ખૂબ રસથી જુએ છે.

પરંતુ આજે આ પોસ્ટમાં, અમે તમારા માટે બોલીવુડની કેટલીક ન જોઈ શકાય તેવી અને દુર્લભ તસવીરો લાવ્યા છીએ જે તમે જોઈને કદાચ એમ પણ કહેશો કે અગાઉ આ પ્રકારની તસવીરો મેં ક્યાંય જોઈ નથી. બોલિવૂડના પ્રેમીઓ માટે અમને આ તસવીરો ખૂબ મુશ્કેલ લાગી છે. તો ચાલો અમે તમને બતાવીએ ફિલ્મી દુનિયાની કેટલીક ન જોયેલી કેટલીક તસવીરો.

કરણ જોહર અને શત્રુઘ્ન સિંહા સાથે સોનાક્ષી સિંહા

સંજય કપૂરના લગ્નમાં પાછળ ઉભા રહ્યા છે તે અર્જુન કપૂર છે અગાઉ પહેલા જો તમે આ તસવીર જોઈ હોત તો તમે ઓળખી પણ ન શક્યા હોત કે આ કોણ છે. તસવીરમાં છૂપાયેલો આ માસૂમ ચહેરો આજે ફિલ્મ ઈન્ડસ્ટ્રીનો બેતાજ બાદશાહ બની ગયો છે.

બોલિવૂડની સર્વશ્રેષ્ઠ અભિનેત્રીઓમાંની એક અભિનેત્રી એટલે કે માતા સુનિતા કપૂર સાથે સોનમ કપૂર

ટૂંક સમયમાં ઝડપ થી બોલીવુડ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં છવાઇ ગયેલી એવી પાપા મહેશ ભટ્ટની દીકરી આલિયા ભટ્ટ

બોલીવુડ ફિલ્મ ઇન્ડસ્ટ્રીના મહાનાયક શ્રી અમિતાભ બચ્ચન અને જયા બચ્ચન હસતા હોય તેવી તસ્વીર

બોલીવુડ ઇન્ડસ્ટ્રીના કિંગ તરીકે ઓળખાતા શાહરૂખ ખાન દિકરીને પ્રેમ કરે છે

એક સમયે લોકોના દિલમાં જગ્યા કરી ગયા હતા એવા સંજય કપૂર સાથે હર્ષવર્ધન કપૂર

આ બોલિવૂડની મલ્ટિસ્ટારર ફિલ્મ ની નથી તસવીર

અભિષેક બચ્ચન પત્ની એશ્વર્યા રાય સાથે

તેના ભાઈ સાથે ક્યૂટ પરિણીતી ચોપડા

Moni Patel

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *