Spread the love

ટીવી પર જે સિરિયલ પ્રસારિત થાય છે, એમાં સાસુ-વહુ નો ડ્રામા જોવા મળે છે. સામાન્ય રીતે જોવા માં આવે છે કે સાસુ પોતાની વહુ નું જીવન કઈ રીતે હેરાન કરી ને રાખે છે, પરંતુ નાના પડદા પર ઘણી વહુ જોવા મળે છે, જેમાં એમણે પોતાની સાસુ ને હેરાન કરી દીધું. જેવું એમના ઘર માં પગ મૂક્યો, એના પછી તેમના સાસુ નું જીવવું મુશ્કેલ થઈ ગયો. અહીંયા અમે તમને એવી જ વહુઓ ના વિશે બતાવી રહ્યા છે.

રશ્મિ દેસાઇ

રશ્મિ દેસાઇ ટીવી જગત ની એક લોકપ્રિય અભિનેત્રી છે. બિગ બોસ 13 થી એમણે ઘણું નામ કમાવ્યુ છે. એમણે નાગીન 4 માં શલાકા ની ભૂમિકા કરતા જોવા માં આવ્યુ. રશ્મિ દેસાઇ એમાં નકારાત્મક ભૂમિકા કરી. આ સીરિયલ માં શલાકા ના રૂપ માં એક માસૂમ વહુ તરીકે ઘર માં રહે છે. જોકે, છેલ્લે વિશાખા થી મળી ને પોતાની સાસરી માં પતિ થી જોડાયેલા બધા લોકો નો અંત કરી દે છે.

હિના ખાન

કસોટી જિંદગી કી 2 માં હિના ખાને કમોલિકા ની ભૂમિકા કરી. કમોલિકા ના રૂપ માં હિના ખાને અનુરાગ ના આખા પરિવાર ને પોતાની આંગળીઓ પર નચાવ્યું. હિના ખાને વિલન નું પાત્ર એટલી જબરદસ્ત રીતે કર્યું કે લોકો રિયલ લાઇફ માં પણ એમને વિલન સમજવા લાગ્યા હતા.

ચાહત ખન્ના

ચાહત ખન્ના ને પણ કોઈ ઓળખાણ ની જરૂર નથી. ઘણા ટીવી શો માં એમણે વિલન ની ભૂમિકા માં જોઈ શકાય છે. ટીવી સિરિયલ બડે અચ્છે લગતે હૈ માં એવું પાત્ર કર્યું હતું કે, દરેક એમના વખાણ કરતા થાકતા ન હતા. પાછલા દિવસો માં ચાહત પોતાની પર્સનલ લાઇફ ને લઇ ને ઘણી ખબરો માં હતી. એમણે પોતાના પતિ પર ઘરેલુ હિંસા નો આરોપ લગાવ્યો હતો, જેના પછી અલગ રહેવા લાગી.

અદા ખાન

ટીવી જગત ની ઓળખીતી અભિનેત્રીઓ માંથી એક અદા ખાન એ વિલન ની ભૂમિકા માં પોતાનો જબરજસ્ત અભિનય દર્શાવ્યો છે. એમણે ખરાબ બહુ ની ભૂમિકા નાગીન 2 માં કરતા જોવા માં આવ્યું. અદા ખાન એ નાગીન 2 માં કાલી નાગીન નો પાત્ર કર્યો હતો, જ્યાં એ યામિની ના પુત્ર થી લગ્ન કરે છે. એના પછી તો અદા ખાને પોતાની સાસુ ને આ સીરિયલ માં એટલો હેરાન કર્યું હતું કે જોવા વાળા ના મન માં પણ ડર લાગવા લાગ્યો હતો.

આમ્રપાલી ગુપ્તા

આમ્રપાલી ગુપ્તા પણ ટીવી ની દુનિયા માં ઓળખીતું નામ છે. કેટલાક સમય પહેલા એમણે સિરિયલ બહુ બેગમ માં વિલન નું પાત્ર કર્યું હતું. એમની ભૂમિકા ને દરેકે પસંદ કર્યો હતો. એમાંય વહુ નું પાત્ર કરી રહી હતી. જોકે, જેવી રીતે દરેક દિવસે સિરિયલ માં પરિવાર માં નવી નવી ચાલ ચાલતી હતી, એના કારણે એમના સાસરી માં દરેક નું જીવવું મુશ્કેલ થઈ ગયું.

કામ્યા પંજાબી

કામ્યા પંજાબી ટીવી જગત ની એક ફેમસ અભિનેત્રી છે. એમણે સીરીયલ બનુ મે તેરી દુલ્હન મા એક ખરાબ બહુ ની ભૂમિકા કરતા જોવા માં આવ્યુ. સીરીયલ માં એક ચાલક વહુ તરીકે સાસરી માં દરેક ને ઘણું હેરાન કર્યું હતું. આ સીરિયલ માં કામ્યા પંજાબી આગળ જઈ ને સાસુ ની ભૂમિકા માં પણ દેખાઈ હતી. જે રીતે કામ્યા પંજાબી આ સીરિયલ માં વિલન ની ભૂમિકા નિભાવી, એમની જગ્યા આજે પણ દર્શકો યાદ કરે છે. સાથે જ શક્તિ અસ્તિત્વ કે એહસાસ કી અને બીજા ઘણા ટીવી શો માં કામ્યા પંજાબી એ વિલન ની ભૂમિકા ઘણી સારી રીતે નિભાવી છે.

સ્મૃતિ ખન્ના

સ્મૃતિ ખન્ના પણ ટીવી જગત ની એક ઓળખીતી અભિનેત્રી છે. સીરીયલ મેરી આશિકી તુમસે હી માં એમણે જબરજસ્ત પાત્ર ને નિભાવ્યું છે. આ સીરિયલ માં એક સાયકો છોકરી ની ભૂમિકા કરતાં જોવા માં આવ્યું. આ સિરિયલ માં એ જોવા મળ્યું હતું કે પોતાના બાળકો માટે કેટલી હદ સુધી નીચે પડવા તૈયાર હોય છે.

આમના શરીફ

હિના ખાને જ્યારે કસોટી જિંદગી કી 2 થી દૂર થઈ ગઈ તો એના પછી એમાં કમોલિકા ના પાત્ર કરવા નો અવસર આમના શરીફ ને મળ્યો. આમના એ પણ એક વિલન વહુ ના રૂપ માં જબરદસ્ત રીતે આ ભૂમિકા નિભાવી. કમોલિકા ની ભૂમિકા માં આમના શરીફ આ સીરિયલ માં ઘર ના બધા લોકો નું જીવવા નું મુશ્કેલ કરી ને રાખ્યું. શો માં જોવા માં આવે છે કે અનુરાગ ને મેળવવા માટે કોઈ ને કોઈ નવી ચાલ ચલતી રહે છે.

અનિતા હસનંદાની

ઘણા ટીવી શો માં અનિતા એ નેગેટિવ ભૂમિકા નિભાવી. અનિતા હસનંદાની જ્યારે સીરીયલ યે હૈ મોહબતે માં દેખાઈ રહી હતી તો એમને પોતાના સાસરીવાળા ને ઘણું હેરાન કર્યું હતું. એના પછી જ્યારે નાગીન 3 મા અનીતા એ વિશાખા ની ભૂમિકા મળી, તો અહીંયા પણ એમણે વિલન ના રૂપ માં પોતાના સાસરીવાળા ને ઘણું હેરાન કર્યું હતું. એમણે આ સિરિયલ માં પોતાના પતિ અને પોતાની સાસુ ને મારી દીધું હતું..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here