ક્યારેય વાસી નથી થતી આ 4 વસ્તુઓ, પૂજા માં તેમનો વારંવાર ઉપયોગ કરી શકો છો

ક્યારેય વાસી નથી થતી આ 4 વસ્તુઓ, પૂજા માં તેમનો વારંવાર ઉપયોગ કરી શકો છો

જીવનમાં સદેવ પોતાને રહેવા માટે અને ભગવાન ને પ્રસન્ન કરવા માટે, દરેક વ્યક્તિ નિયમિત પૂજા પાઠ કરે છે. જ્યારે પણ આપણે ભગવાન ની પૂજા કરીએ છીએ, ત્યારે તેમાં ઘણી પૂજા સામગ્રીનો ઉપયોગ કરવામાં આવે છે. એવી માન્યતા છે કે વાસી વસ્તુઓ જેવી કે જળ, પાંદડા, ફૂલો અને ફળો વગેરે ના ચઢાવવી જોઈએ. આ બધી વસ્તુઓ જો તાજી હોય ત્યારે ભગવાનના ચરણોમાં અર્પિત કરવી જોઈએ.

જો કે, કેટલીક એવી વસ્તુઓ હોય છે જે જેમને તમે ક્યારેય પણ પૂજા માં ઉપયોગ કરી શકો છો. હા કેટલીક વસ્તુઓ એવી પણ હોય છે જે જેમને તમે ક્યારેય પણ પૂજા માં ઉપયોગ કરી શકો છો.ધર્મ શાસ્ત્ર માં આ વસ્તુઓ નું વાસી થઈ ગયા પછી પણ ચઢાવવાની અનુમતી આપવામાં આવી છે. તો ચાલો પછી મોડું કર્યા વગર આ વસ્તુઓ ના વિષે જાણી લઈએ.

ગંગાજળ

Ganga Jal Never Gets Spoiled Because Of This Reason - वैज्ञानिकों ने किया खुलासा इस वजह से कभी नहीं सड़ता गंगा का पानी, सच्चाई आपको भी कर देगी हैरान | Patrika Newsધાર્મિક શાસ્ત્રો મુજબ, વાસી જળ નો ક્યારેય પૂજામાં ઉપયોગ ન કરવો જોઇએ, જો કે આ ગંગાજળ પર લાગુ નથી થતા. ગંગાજળ ક્યારેય વાસી નથી થતું. સ્કંદપુરાણ અને વાયુપુરાણ માં પણ તેનો ઉલ્લેખ પણ કરવામાં આવ્યો છે. તેથી, જો ગંગાજળ વર્ષો જુનું થાય ત્યારે પણ તમે તેનો ઉપયોગ પૂજામાં કરી શકો છો. તે ક્યારેય ખરાબ નથી થતું.

બીલીપત્ર

News4 Gujarati - મહાશિવરાત્રિ - શિવલિંગ ઉપર ધતૂરો, બીલીપત્ર સાથે શમી વૃક્ષના પાન વિશેષરૂપથી ચઢાવો, શનિદોષથી મુક્તિ મળશે

બીલીપત્ર ભોલેનાથને ખૂબ પ્રિય હોય છે. આ પાંદડા પણ ક્યારેય વાસી નથી થતા. તમે તેના ઉપયોગ પણ તમે ક્યારેય પણ પૂજામાં કરી શકો છો. એટલું જ નહીં, ધાર્મિક શાસ્ત્ર મુજબ, બીલીપત્ર ને એક વખત શિવલિંગ પર અર્પિત કર્યા પછી તેને ધોઈને તમે બીજી વખત ભોલેનાથ ને ચઢાવી શકો છો.

તેના સિવાય આ બીલીપત્ર નો પ્રયોગ ઔષધી ના રૂપ માં પણ કરવામાં આવે છે. આયુષ વિજ્ઞાન ની માનીએ તો આ ઘણા પ્રકારના જ સ્વાસ્થ્ય સમસ્યાઓ થી છુટકારો અપાવી શકે છે.

કમળ નું ફૂલ

World's Amazing Pictures ,Funny Pictures,Tourist Places,Fruits,Flowers,Cars And More Galleries: Lotus(Kamal) Flower's Photos Download

ફૂલોનો ઉપયોગ સૌથી વધુ પૂજા પાઠમાં થાય છે. એવું માનવામાં આવે છે કે દેવી-દેવીઓને હંમેશાં તાજા ફૂલો ચઢાવવા જોઈએ. તેમને ફૂલ અર્પણ કરીને પાપનો અંત આવી જાય છે. તેમના દ્વારા આપણને શુભ ફળ મળે છે. શાસ્ત્રોમાં ભગવાન વાસી ફૂલો ચઢાવવાની મનાઈ છે

જો કે, ત્યાં એક ફૂલ એવું છે જેને તમે ક્યારેય પણ ચઢાવી શકો છો. તેને વાસી નથી કહેવામાં આવતું. જો કે, તેના વાસી થવાની અવધી 5 દિવસની છે. તેના સાથે જ તમે આ એક વખત ચઢાવ્યા પછી પણ બીજી વખત ચઢાવી શકો છો. અમે અહીં કમળ ની વાત કરી રહ્યા છીએ. તેને તમે એક વ્વ્ખ્ત ધોઈને સતત 5 દિવસો સુધી ચઢાવી શકો છો.

તુલસી ના પાંદડા

તુલસી છે ઘણા બધા રોગો ઉપર ઉપયોગમાં આવતી ઔષધી જેના દરેક ભાગ આરોગ્યની દ્રષ્ટિએ ફાયદાકારક છે |

તુલસીના પાંદડા પણ ક્યારેય વાસી નથી થતા. તેથી જો તમને તુલસીના તાજા પાંદડા ન મળે, તો તમે વાસી અથવા પહેલા ચઢાવેલ તુલસીના પાંદડા પણ બીજી વખત ચઢાવી શકો છો.

જો કે, તેમને મંદિરથી ઉતાર્યા પછી તેમને વહેતા જળમાં અથવા કુંડા અથવા ક્યારી માં નાંખી દેવા જોઈએ. બસ એક વાત નું ધ્યાન રહે કે તુલસી ના પાંદડા ને ગંદગી માં ના નાંખવું જોઈએ. તેનાથી તમે પાપ ના ભાગીદાર બની શકો છો.

pinal patel

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *