દેઓલ પરિવાર ની આ વહુ છે સની થી પણ વધુ દબંગ, બધાની સામે કરિના ને મારી હતી થપ્પડ……

દેઓલ પરિવાર ની આ વહુ છે સની થી પણ વધુ દબંગ, બધાની સામે કરિના ને મારી હતી થપ્પડ……

90 ના દાયકામાં સન્ની દેઓલને ફિલ્મ ઇન્ડસ્ટ્રીનો સુપરસ્ટાર માનવામા આવતો હતો. તેણે તે સમયગાળા દરમિયાન ઝિદી, ઘાટ્ક, બોર્ડર અને ગદર જેવી ઘણી હિટ ફિલ્મો આપી છે. સની દેઓલે વર્ષ 2011 માં તેની છેલ્લી હિટ ફિલ્મ ‘યમલા પગલા દીવાના’ પણ આપી હતી.

આ પછી તેણે ઘણી એક્શન ફિલ્મોમાં અભિનય કર્યો પણ તે પહેલા જેટલી સફળતા મેળવી શક્યો નહીં. જોકે સની પાસે આજે પૈસાની કોઈ અછત નથી, પરંતુ તે પછી પણ સરળ જીવન જીવવાનું માને છે. સની ની ઉમર 62 વર્ષની છે અને આ ઉંમરે પણ તે ખૂબ ફીટ લાગે છે.

દેઓલ પરિવારમા સની કરતા તેમની પુત્રવધુનો વધારે દબદબો છે

સની દેઓલ હજી પણ તેની સાદુ જીવન જીવવા માટે જાણીતા છે. તેમનો 2.5 કિલો ડાયલોગ આજે પણ પ્રખ્યાત છે. પરંતુ શું તમે જાણો છો કે તેમના પરિવારનું દબંગ સની દેઓલ કરતા વધારે છે તેમની પુત્રવધુ નો દબદબો છે. હા બોબી દેઓલની પત્ની તાન્યા દેઓલ વિશે વાત કરી રહ્યા છીએ.

માનવામાં આવે છે કે બોબી દેઓલની પત્ની તાન્યા દેઓલ સની દેઓલ કરતા વધારે પ્રખીયાત છે. એટલા માટે જ એક વખત તાન્યા દેઓલે બોલીવુડની અભિનેત્રી કરીના કપૂરને બધાની સામે થપ્પડ મારી દીધી હતી. આ ઘટના એ સમયની છે જ્યારે બોબી દેઓલ ફિલ્મ ‘અજનાબી’ નું શૂટિંગ કરી રહ્યા હતા.

જ્યારે તાન્યાએ કરીનાને થપ્પડ મારી હતી

2001 માં ફિલ્મના શૂટિંગ દરમિયાન બોબી દેઓલની પત્ની પણ તેની સાથે ગઈ હતી. તે જ સમયે કરીના પણ તેની માતા બબીતા ​​સાથે સેટ પર પહોંચી હતી. આ મજાકમાં બોબી ​​દેઓલ અને કરીનાની માતા બબીતાએ સાથે બબાલ થય હતી અને બબીતાએ મશ્કરીમાં બોબી દેઓલને નુ અપમાન કરીયુ હતુ.

તન્યાને તેના પતિનું અપમાન ગમ્યું નહીં અને કરીના કપૂર અને તાન્યાએ આ અંગે દલીલ કરવાનું શરૂ કર્યું. દલીલ દરમિયાન તાન્યાએ અચાનક કરીના કપૂરને જોરદાર લાફો મારી દીધો હતો. આ પછી અક્ષય કુમારે બંને વચ્ચે આવીને ઝઘડા નો સમાધાન કરી લીધુ. છેવટે તાન્યા દેઓલે તેની વર્તણૂક માટે કરીના પાસે માફી માંગવી પડી.

બોબી 90 ના દાયકાના પ્રખ્યાત અભિનેતા હતા

90 ના દાયકામાં બોબી દેઓલ જાણીતા અભિનેતા તરીકે માનવામા આવતા હતા. તે સમયે તેણે ઘણી હિટ ફિલ્મો આપી હતી, પરંતુ આજની તારીખમાં તેની પાસે એક પણ ફીટ ફિલ્મ નથી. 2011 માં આવેલી ફિલ્મ ‘યમલા પગલા દીવાના’ સુપરહિટ સાબિત થઈ હતી. આ ફિલ્મમાં તેની સાથે સની દેઓલ અને ધર્મેન્દ્ર પણ હતાં.

પરંતુ આ પછી તેના ખાતામાં એક પણ હિટ ફિલ્મ જોવા મળી નથી તાજેતરમાં જ તે ‘રેસ 3’માં જોવા મળી હતી પરંતુ આ ફિલ્મ ફ્લોપ સાબિત થઈ હતી અને તેના કામની પ્રશંસા નહોતી થઈ. હતી તમને જણાવી દઈએ કે, બોબીએ બાળ કલાકાર તરીકેની કારકિર્દીની શરૂઆત પણ કરી હતી. તેણે પિતાની હિટ ફિલ્મ ‘ધર્મવીર’માં ધર્મેન્દ્રની બાળપણની ભૂમિકા ભજવી હતી.

Moni Patel

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *